
08/02/2025
🇦🇹 શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ 🇦🇹
🌟✨📿 || ભાવ સ્નેહ સહઃ હાર્દિક આમંત્રણ || 📿✨🌟
🌟✨📿 || અનંત કોટી બ્રમાંડો ના અધિપતિ, સર્વોપરી, સર્વજ્ઞ, સર્વે કારણ ના કારણ, કૃપાસિંધુ , કરુણા ના સાગર, દયાસિંધુ, દીનબંધુ, સર્વે ધામ ના ધામી, શ્રી મોરા ધામમાં વિરાજમાન અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરને આંગણે || 📿✨🌟💫
⭐⭐ || દિવ્યત્તમ સત્સંગ સભા || ⭐⭐💫
🔺 સવંત ૨૦૮૧ અષાઢ વદ ૧૦
🔸 રવિવાર, જુલાઈ ૨૦, ૨૦૨૫
🔹 સમય: સાંજે ૩:૩૦ કલાકથી
🔺🔺 પ્રયોજક એવમ વક્તા 🔺🔺
પ.પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી સર્વમંગલદાસજી (રઘુવીર વાડી, વડતાલ)
🛕🛕 સ્થળ 🛕🛕
શ્રી સ્વામિનારાયણ મંદિર @ શ્રી મોરા ધામ, નવસારી
🍀|| ૐ શ્રી હરિકૃષ્ણાય નમ: || ☘️
💐🌺⊍ ૐ જય શ્રી સ્વામિનારાયણ નમો નમઃ ⊍🙏👏🏻
🙏 બીજા હરીભક્તોને પણ શેર કરો.. 👏🏼👏🏼
~feri