Yalgaar News

Yalgaar News Informations de contact, plan et itinéraire, formulaire de contact, heures d'ouverture, services, évaluations, photos, vidéos et annonces de Yalgaar News, Société de médias/d’actualités, Democratic Republic of the.

Fermé définitivement.
21/04/2025

ગૌરવવંતા વિકાસના સફરમાં મધ્ય પ્રદેશ અને ગુજરાતની જીવાદોરી નર્મદા ના કિનારે લોકો પાણી અને રસ્તો માંગે

19/02/2025

બ્રેકિંગ
`ડોલોમાઈટ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો`

છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ ઉગતું રહ્યું અને ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડ ડોલોમાઈટ માઇસ પર પહોંચી
2 કરોડ મુદ્દામાલ જપ્ત કરી સીઝ કર્યા.

https://youtu.be/03oyr79Nvm4

07/08/2024

આવેદન પત્ર
છોટાઉદેપુર આંત્રોલી જુથ ગ્રામપંચાયતમાં આઝાદીના ૭૭ વર્ષ પછી પણ ગ્રામજનો રસ્તા વિહોણા હોય તે ગામોમાં રસ્તા બનાવી આપવા બાબત

મોટી રેલ્વે દુર્ઘટના અટકાવતી છોટાઉદેપુર જીલ્લા ટ્રાફિક પોલીસ👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
30/06/2024

મોટી રેલ્વે દુર્ઘટના અટકાવતી છોટાઉદેપુર જીલ્લા ટ્રાફિક પોલીસ
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

https://youtu.be/XYJg5eEZD9kમોટી #રેલ્વે #દુર્ઘટના અટકાવતી છોટાઉદેપુર #જીલ્લા #ટ્રાફિક #પોલીસ #ટ્રાફિક #પોલીસ, #ટ્રાફિકપોલીસ #અપડેટ,ટ્...

https://youtu.be/i5nfsyOg7wsઅફરા તફરીનો માહોલસર્જાયો.ભીષણ આગ બાદ વાનમાં થયો ભયંકર બ્લાસ્ટ
18/06/2024

https://youtu.be/i5nfsyOg7ws

અફરા તફરીનો માહોલ
સર્જાયો.ભીષણ આગ બાદ વાનમાં થયો ભયંકર બ્લાસ્ટ

https://youtu.be/i5nfsyOg7ws #છોટાઉદેપુર #અફરા #તફરીનો #માહોલ સર્જાયો #ભીષણ #આગ બાદ #વાનમાં થયો #ભયંકર #બ્લાસ્ટ #છોટાઉદેપુરલાગી #આગ #બ...

18/06/2024

છોટાઉદેપુર બ્રેકિંગ
છોટાઉદેપુર નગરમાં આવેલા એસબીઆઇ બેન્ક નજીક મારુતિ વાનમાં અચાનક આગ ફાટી નીકલી હતી,
સરદાર બનાવોને લઈને નાશ ભાગ..

18/04/2024

કોના આશીર્વાદે? કોની રહેમ નજરે?રાત દિવસ રેતી ખનન બાબતે પ્રજાનો રોષ કલેકટરને આવેદન આપી હૈયા વરાળ ઠાલવી
👇🏻

https://youtu.be/-xZVjgvI7mE

04/04/2024

છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા ગયેલા આદિવાસી યુવાનોનો ઉધડો લીધો. યુનાનોને તતડાવ્યા વિડિઓ થયો વાયરલ.?

ધારાસભ્ય અને સંસદસભ્ય પણ મારી સામે બેસે છે આ શબ્દ છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી શુ આ યોગ્ય છે ખરું?

https://youtu.be/mIn7Fx7ysb4*તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતુ SOG પોલીસ*➡️ *આપણી આસપાસ બનતી દરેક ઘટનાઓ જોવા માટે અમારી ન્ય...
18/03/2024

https://youtu.be/mIn7Fx7ysb4

*તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતુ SOG પોલીસ*
➡️ *આપણી આસપાસ બનતી દરેક ઘટનાઓ જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો*
👇👇👇👇👇
*જાહેરાત માટે સંપર્ક કરો* *મો.9737894153*
🙏🙏🙏🙏🙏

*અહેવાલ - ઈમરાન મિર્ઝા છોટાઉદેપુર*.

17/03/2024

#છોટાઉદેપુર તથા #પંચમહાલ જીલ્લામાંથી થયેલ #વાહન ચોરીના કુલ-૦૪ ગુનાઓનો ભેદ ઉકેલી એક બોલેરે ગાડી તથા ત્રણ મોટર #સાઇકલ સાથે વાહન #ચોરને ઝડપી પાડતી છોટાઉદેપુર

16/03/2024

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ રાઠવા.
₹. 9000 ની લાંચની ડિમાન્ડ કરી હોય એસીબીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

https://youtu.be/VhXL5JBcjCA

16/03/2024

છોટાઉદેપુર જિલ્લા પંચાયત નાં કોન્ફરન્સ હોલ ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયત માટે પ્રશસ્તિ પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો..
#ટીબી

Adresse

Democratic Republic Of The

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Yalgaar News publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L'entreprise

Envoyer un message à Yalgaar News:

Partager