Llivenews

Llivenews media broadcasting

07/02/2023
https://nerity.com/blogs/894
20/07/2022

https://nerity.com/blogs/894

75 प्रतिशत वहां से ठेके की नौकरी करने के बाद हर चार साल में बाहर निकल जाएंगे। तो ये इस देश की आर्मी के लिए आपके स्ट्रे.....

05/01/2022
ગાંધીનગર : સત્યાગ્રહ છાવણીએ કોંગ્રેસના ધરણા.. કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં ધરણાનું આયોજન.. પ્રદેશના નેતાઓ સહિત સંગઠન પ્ર...
06/12/2020

ગાંધીનગર :
સત્યાગ્રહ છાવણીએ કોંગ્રેસના ધરણા..

કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં ધરણાનું આયોજન..

પ્રદેશના નેતાઓ સહિત સંગઠન પ્રભારી રાજીવ સાતવ પણ ધરણામાં

કેન્દ્રીય કૃષિબિલની જોગવાઈઓને નાબૂદ કરવાની માંગણી..

૮/૧૨ ના ભારત બંધમાં પણ જોડાવવા માટે કોંગ્રેસની અપીલ..

ખેડૂતો ના અધિકાર ની સુરક્ષા માટે આજ નો સત્યાગ્રહ...

ખેડૂતો પર આ દેશ ની સરકારે વજ્રાઘાત કર્યો..

કૃષિ નાં ત્રણ કાયદા ભાજપ સરકાર લાવી..

આ કાયદા હિટલરશાહી ની ઢબે લાવ્યા...

આ કાયદા થી ફાયદો તો નહીં પણ ખેડૂતો ના પીઠ પર ઘા કર્યો

આજે દેશ ના ખેડૂતો સરકાર ની આંખ ખોલવા દિલ્હી પહોંચ્યા

મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી ના બે મોઢા ની વાતો કરી રહ્યા છે..

ભાજપ સરકાર ખેડૂતો ની આંખો પર રંગીન ચશ્મા પહેરવાનું કામ કરી રહી છે..

આજે દેશ ના અર્થતંત્ર ને નુકશાન થયું છે..

વિશ્વ ના તમામ દેશો ખેડૂતો ને પ્રોત્સાહન આપી રહ્યા છે...

હવે ખેડૂતો ને સરકાર સબસીડી આપવા નથી માંગતી....

સસ્તા ભાવે સિંચાઈ માટે પાણી નહિ મળે...

કેન્દ્ર સરકાર એ ખેડૂતો નું શોષણ કરવાનો કારસો રચાયો છે...

આ કાયદા થી ખેડૂતો ખતમ થશે....

30/11/2020

સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા લેવાયેલા નિર્ણય પર કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીની આકરી પ્રતિક્રિયા..

શાળા સંકુલો છે કે વેપાર કેન્દ્રો..

શાળા સંચાલકો અને સરકાર એકબીજાની મિલીભગત ચલાવે છે..

સુ શાળા સંચાલકો છે કે રિકવરી એજન્ટ.. બની ગયા છે

શાળાઓએ નફામાંથી નુકસાન કરવાનું છે છતાંય શાળાઓ દાદાગીરી કરે છે..

શાળાઓ કેમ નિયમ મુજબ ઓનલાઇન હિસાબો નથી મુકતી..

શાળાઓ બેફામ ફી વસુલતી શાળાઓને નોટિસ સુદ્ધા કેમ નથી અપાઈ..

વાલીઓની વ્હારે કેમ નથી આવતી સરકાર..

27/11/2020

કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આજે જે રીતે રાજકોટમાં હોસ્પિટલમાં આગ લાગી એના લઈને આંકડા પ્રહાર કરતા કહ્યું સરકાર મોટી મોટી વાતો કરે છે સરકાર કહે છે જે ગુજરાત સલામત છે પૂછવા માંગુ છું જે રાજકોટમાં ઘટના બની છે આગ ની એ જ રીતે અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ માં બની હતી 13 લોકના આગમાં મૃત થયા છે અહીં લઈને સરકાર શું શીખ્યા કોંગ્રેસ પાર્ટી પુછવા માગે છે

18/11/2020

અમદાવાદ શહેરમાં વર્ષોથી યોજાતા ઇન્દિરા બ્રીજ નીચે કરાતું છઠ પૂજા નું આયોજન કોરોના સંક્રમણ ને લઈને આ વર્ષે પોતાના ઘરે જ છઠ પૂજા કરવાની અપીલ.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે.આ પૈ...
11/10/2020

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે.
આ પૈકી ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારમ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી.

आज बिहार सांस्कृतिक मंडल एवं अक्षय पात्र फाउंडेशन द्वारा भरूच जिले के अंकलेश्वर में सैकड़ों किट का वितरण श्री गोविंद सिं...
07/10/2020

आज बिहार सांस्कृतिक मंडल एवं अक्षय पात्र फाउंडेशन द्वारा भरूच जिले के अंकलेश्वर में सैकड़ों किट का वितरण श्री गोविंद सिंह जी श्री चंदन ठाकुर जी, श्री डी एन ठाकुर जी के नेतृत्व में प्रभावित जरूरतमंद लोगों के बीच में किया गया।
और साथ में श्री अभिषेक मिश्रा जी श्री पंकज झा जी , आशीष झा जी और गौरव जी उपस्थित थे।
ज्ञात हो कि समाज लॉकडाउन के समय से ही निरंतर राहत सामग्री किट का वितरण कर चुका है साथ में बिहार बाद राहत में भी बड़े स्तर पर काम किया है।
समाज के अध्यक्ष आदरणीय श्री डीएन पांडे और महासचिव विधान झा के मार्गदर्शन में यह सारा वितरण कार्य चल रहा है।

નામાભિધાન કાર્યક્રમ માં આજે અમદાવાદના મેયર બિજલ બેન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન amul ભટ્ટ અને ટાઉન પ્લાનિંગ ચેરમેન ગૌતમ...
03/10/2020

નામાભિધાન કાર્યક્રમ માં આજે અમદાવાદના મેયર બિજલ બેન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન amul ભટ્ટ અને ટાઉન પ્લાનિંગ ચેરમેન ગૌતમભાઈ પટેલ ડોક્ટરની ટીમ હાજર હતા
૧) અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે
*“ પદ્મશ્રી ડો. એચ.એલ.ત્રિવેદી માર્ગ "*
નામાભિધાન કાર્યક્રમ.
2 ) ઇન્કમ ટેક્ષ ખાતે * રાષ્ટ્રપિતા મહાત્મા*
*ગાંધીજીની જન્મ જયંતિ* નિમિતે પ્રતિમાને
*પુષ્પાજંલી* કાર્યક્રમ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસ મામલે amc નો મોટો નિર્ણયશહેરના 27 વિસ્તારમાં રાતના 10 વગ્યા બાદ દુકાનો ખુલ્લી નહિ રહેફક્...
29/09/2020

અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસ મામલે amc નો મોટો નિર્ણય

શહેરના 27 વિસ્તારમાં રાતના 10 વગ્યા બાદ દુકાનો ખુલ્લી નહિ રહે

ફક્ત દવાની દુકાનો જ રહી શકશે ખુલ્લી નહિ રહે

18/09/2020

બિહાર સંસ્કૃતિ મંડળ દ્વારા

#કોરોના કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગ ની કમર નાંદેજ ગ્રામ પંચાયતમાં બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા ઘણા બધા પરિવારોને ઘર ચલાવવા માટે અનાજ કરિયાના ની # કીટનું વિતરણ કરી
સમાજમાં ઉત્તમ કાર્ય કરી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું..બિહાર મંડળ તેમજ # અક્ષય પાત્ર સંસ્થાના સહયોગ થી ગરીબો લોટ ચોખા તેલ દાલ ગોર મસાલા ૧૫ દિવસ ચાલે જેવી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ આપી..ખાસ આ કાર્યક્રમમાં દસક્રોઈના #ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, બિહાર સાંસ્કૃતિક મંડળના #જનરલ #સેક્રેટરી #વિધાન #ઝા,અને ગ્રામ પંચાયત ગ્રામ સરપંચ યોગેશ સિંહ વાઘેલા #અક્ષયપાત્ર સંસ્થાના પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતાં.અંદાજે 100 જેટલા પરિવારો ને કીટનું #વિતરણ કરી પરિવારોને મંદીમાં મદદ કરવાનું કાર્ય કરી #ઉત્તમ #ઉદાહરણ #પુરૂ #પાડ્યું હતું..

બાઈટ__વિધાન ઝા,બિહાર સાંસ્કૃતિક મંડળ
બાઈટ__યોગેશ વાઘેલા, સરપંચ, નાંદેઝ ગ્રામ પંચાયત

Address


Alerts

Be the first to know and let us send you an email when Llivenews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share