
30/11/2024
ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કની મિટીંગ યોજાઈ: હિન્દી સમુદાય અને ઉત્તર ભારતીય સમાજના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક અંગે માહિતી અપાઈ
ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક હેઠળ, હિન્દી સમુદાય/ઉત્તર ભારતીય સમાજના લોકોના વ્યવસાયને વ્યાપકપણે પ્રોત્સાહન આપવા...