
15/09/2025
#ગાંધીનગર ના #બુટાકિયા પ્રાથમિક શાળા માં ગુજરાત ક્ષત્રિય #ઠાકોર_સેના અને #ઓબીસી. #એસસી .એસટી .એકતા મંચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક #ચોપડા_વિતરણ ગુજરાત ક્ષત્રિય #ઠાકોર_સેના #ગાંધીનગર_જિલ્લા પ્રમુખશ્રી #ગોવિંદજી_ઠાકોર ના વરદહસ્તે કરવામાં આવ્યું..
ચોપડા ના દાતાશ્રી #મુકેશભાઈ_ભરવાડ ઓબીસી એસસી એસટી એકતા મંચ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી .. !!
સુંદર આયોજન કરવામાં બદલ શ્રી ગોવિંદજી ઠાકોર નો ખુબ ખુબ અભિનંદન સહ આભાર.. 🙏🙏