Video Vale

Video Vale Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Video Vale, Digital creator, Ahmedabad.

નેપાળની વહારે આવ્યા..નીતિનભાઈ જાની (ખજૂરભાઈ)મારા જીવનમાં મેં ક્યારેય આવું પૂર જોયું નથી.પૂરમાં પાણી જોયા છે પણ માટીના અન...
08/09/2026

નેપાળની વહારે આવ્યા..

નીતિનભાઈ જાની (ખજૂરભાઈ)

મારા જીવનમાં મેં ક્યારેય આવું પૂર જોયું નથી.

પૂરમાં પાણી જોયા છે પણ માટીના અને પથ્થરોના પૂર મેં ક્યારેય જોયા નથી. જે વ્યક્તિઓને એવો વહેમ હોય કે, આપણે પ્લાસ્ટર વાળું ઘર કરશું તો જીવનમાં કંઈ થવાનું નથી તો તમે જુઓ પાણીની સામે, પ્રકૃતિની સામે કોઈનું ચાલ્યું નથી.નેપાળમાં બધી જગ્યા પર માટીથી આખી જગ્યા ભરાઈ ગઈ છે. જેટલા પણ ઘર જોશો બે-બે ફ્લોર સુધી દટાઈ ગયા છે. આ શબ્દો છે નેપાળમાં મદદે પહોંચેલા ગુજરાતી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના...

નીતિન જાનીએ બેત્રાવતીની ભયાનક સ્થિતિ વર્ણવી કુદરતના ભયાનક પ્રકોપનો સામનો કરી રહેલા નેપાળમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

08/09/2026

ભાગીને લગ્ન કરનારા ઓ સામે કડક કાર્યવાહી..

ભાગીને લગ્ન કરનારાઓ સામેજે અંતર્ગત જોગામમાંથી કોઈ ભાગીને લગ્ન કરશે તો તે કંપતીને ગામમાં પ્રવેશ આપવામાં નડીં આવે. ગઢ ગામન...
08/09/2026

ભાગીને લગ્ન કરનારાઓ સામે

જે અંતર્ગત જોગામમાંથી કોઈ ભાગીને લગ્ન કરશે તો તે કંપતીને ગામમાં પ્રવેશ આપવામાં નડીં આવે. ગઢ ગામના ગ્રામજનૉ અને સરપંચે એક અનોખો ઠરાવ કર્યો છે. જો ગઢ ગામમાંથી કોઈ યુવક કે યુવતી પ્રેમી કેપ્રેમિકા સાથે ભાગીને લગ્ન કરશે, તો તેને ગામમાં કારેચ પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં પરંતુ ભાગીને લગ્ન કરાર યુવક કેયુવતી પોતાના માતા-પિતાના અવસાન બાદ પણ ગામમાં આવી શકશે નડીંગઢગાપ્તના સરપંચ અને ગ્રાપ્તજજીતો ભેગા મળીને આ અંગેતો ઠચવ પસાર કર્યો છે. સમગ્ર મામલે ગામના આગેવાનોનું કહેવું છે કે, પ્રેમી પંખીડા ભાગીને લગ્ન કરે છે અને બાદમાં પરત ગામમાં આવે છે ત્યારે ગામમાં ઝઘડા તેમજ અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે.તેમજ બે પરિવારો વચ્ચે પણ વૈમનસ્ય ઊભું થતાં

અનેકવાર ઇર્ષયાના બતાવો સામે આવ્યા છે.

જેથી ગામની શાંત િ અને સુમેળ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે| માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સરપંચે કહ્યું કે, ગામની શાંતિ| જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

08/09/2026

મોદીની એન્ટ્રી વડોદરામાં..રોયલ સ્ટાઇલ..

08/09/2026

18 વર્ષ સુધી કોઈ એક્સિડન્ટ વગર બસ ચલાવી..

કિંજલ રબારી ભાગી ગઈ..🔥..           ચૌધરી PSI પર હુમલો, કિંજલ રબારી કેસમાં ભારેલા અગ્નિની સ્થિતિ: સિનાડમાં ચુસ્ત પોલીસ બં...
07/09/2026

કિંજલ રબારી ભાગી ગઈ..🔥..

ચૌધરી PSI પર હુમલો, કિંજલ રબારી કેસમાં ભારેલા અગ્નિની સ્થિતિ: સિનાડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સિંગરે અમદાવાદ CPને પત્ર લખી કહ્યું- મુકેશે મારી જોડે બળજબરી કરી

07/09/2026

કિંજલ રબારીએ કહ્યું - મુકેશે મારી જોડે બળજબરી કરી..

ગોપાલ ઇટાલિયા એ કહ્યું..-ભાવનગર એસટી ડેપોમાં થયેલી દીકરીની ડ*ત્યાના રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ PI દ્વારા આપવામાં આવેલી ટ્રી...
07/09/2026

ગોપાલ ઇટાલિયા એ કહ્યું..-

ભાવનગર એસટી ડેપોમાં થયેલી દીકરીની ડ*ત્યાના રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ PI દ્વારા આપવામાં આવેલી ટ્રીટમેન્ટ બિલકુલ વ્યાજબી છે.

એમણે આરોપીને જે મહેમાન ગતિ કરી છે એ એકદમ યોગ્ય છે અને આવી હિંમત કરનાર અધિકારીઓ હોવા જોઈએ,ગોપાલ ઈટાલિયા

ગોપાલભાઈ ની આ વાત સાથે આજે સમગ્ર ગુજરાત સડમત હશે શું કેવું તમારું?

ચૈતર વસાવાને મળ્યા જામીન..હાઇકોર્ટે કહ્યું- ફક્ત સાત દિવસMLA ચૈતર વસાવાને હાઈકોર્ટે એક અઠવાડિયાના જામીન આપ્યા છે. જેલમાં...
07/09/2026

ચૈતર વસાવાને મળ્યા જામીન..

હાઇકોર્ટે કહ્યું- ફક્ત સાત દિવસ

MLA ચૈતર વસાવાને હાઈકોર્ટે એક અઠવાડિયાના જામીન આપ્યા છે. જેલમાંથી છૂટે ત્યારથી 7 દિવસ સુધી જામીન મંજૂર કરાયા છે.

દિલ્હીમાં રવિવારે બપોરે ધરાશાયી થયેલી ઇમારતનો કાટમાળ હજુ પણ હટાવવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોન...
07/09/2026

દિલ્હીમાં રવિવારે બપોરે ધરાશાયી થયેલી ઇમારતનો કાટમાળ હજુ પણ હટાવવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.5 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણા લોકો દટાયેલા હોવાની આશંકા છે. સ્નિફર ડોગ અને કેમેરાની મદદથી લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Video Vale posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share