Dada Nu Gujarat

Dada Nu Gujarat Shri Bhupendra Rajnikant Patel was sworn in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021

उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं ! ईश्वर आपको स्वस्थ एवं दीर्घ...
05/06/2024

उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं ! ईश्वर आपको स्वस्थ एवं दीर्घायु रखे।

MYogiAdityanath

આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને મેયર શ્રીમતી Pratibha R Jain ની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્...
08/02/2024

આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને મેયર શ્રીમતી Pratibha R Jain ની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન બોન્ડને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું.

ગુજરાતમાં સૌપ્રથમ AMC દ્વારા આ પ્રકારના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જે થકી એકત્રિત નાણાનો ઉપયોગ શહેરમાં ઈકો-ફ્રેન્ડલી ગ્રીન પ્રોજેક્ટ્સના વિકાસ માટે કરવામાં આવશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા કોટિ કોટિ શ્રદ્ધાળુઓ ...
07/02/2024

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા કોટિ કોટિ શ્રદ્ધાળુઓ રામ લલ્લાના દર્શને જવા આતુર બન્યા છે.

રામભક્તોને અયોધ્યાજી દર્શને લઈ જતી સ્પેશ્યલ ટ્રેનને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી એ ફ્લેગ ઑફ કરાવ્યું.

BJP Ahmedabad ના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી Amit Shah , ગુજરાત સરકારના મંત્રી શ્રી Jagdish Panchal , ત્રણે લોકસભાના કસ્ટર ઈન્ચાર્જ શ્રી K. C. Patel , પ્રભારી શ્રી Sanjay Patel MLA Khambhat , સહ પ્રભારી શ્રી Dharmendra Shah , સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ શહેરીજનો - રામભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌ શ્રદ્ધાળુઓને સુખમય યાત્રાની શુભકામનાઓ.

જય શ્રી રામ.

ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી નું ગુજરાતમાં હાર્દિક સ્વાગત...
23/10/2023

ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી નું ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2024 અંતર્ગત અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની અધ્યક્ષતામાં 'વાઈ...
17/10/2023

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2024 અંતર્ગત અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની અધ્યક્ષતામાં 'વાઈબ્રન્ટ ગુજરાત - વાઈબ્રન્ટ અમદાવાદ' કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રે ₹12,571 કરોડના સંભવિત રોકાણો માટેના 484 MoU પણ સંપન્ન થયા.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી Balwantsinh Rajput જી , શ્રી Rushikesh Patel જી , રાજ્યસભાના સાંસદ શ્રી Narhari Amin જી , મેયર શ્રીમતી Pratibha R Jain જી સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને ઉદ્યોગજગતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.


ये हैं गारंटी से MUKRƎY...
08/10/2023

ये हैं गारंटी से MUKRƎY...

October 7, 2001 Till Date ,,October 7, 2023Man on Mission This is a unique Record, in a History Of Indian Public Life ,,...
08/10/2023

October 7, 2001
Till Date ,,
October 7, 2023

Man on Mission

This is a unique Record, in a History Of Indian Public Life ,,,, Man is on a Roll,,From CM to PM

In Real sense " चरैवेति-चरैवेति । चलते रहो, चलते रहो"

"केसरिया वंदन" नरेंद्र मोदी जी

પ્રજાના આર્શીવાદથી,
પ્રજાના વિશ્વાસથી,
પ્રજાલક્ષી નિર્ણયોથી,
પ્રજા પ્રત્યેની સમર્પણ યાત્રાનું 23માં વર્ષમાં પ્રવેશ
દેશની એકતાને એક સૂત્રમાં પરોવનાર નિસ્વાર્થ, સેવાભાવી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને ગુજરાતની જનતાના અભિનંદન

7 ઓક્ટોબર 2001થી ગુજરાતના મુખ્યમંત્રી પદથી શરૂ થયેલ સફર

ગુજરાત માટે ઐતિહાસિક દિવસ...7 ઓક્ટોબર, 2001 નો દિવસ ગુજરાતના ઇતિહાસ માટે હરહમેશ અણમોલ રહેશે. કેમ કે આજના દિવસે આપણા નરેન...
08/10/2023

ગુજરાત માટે ઐતિહાસિક દિવસ...

7 ઓક્ટોબર, 2001 નો દિવસ ગુજરાતના ઇતિહાસ માટે હરહમેશ અણમોલ રહેશે. કેમ કે આજના દિવસે આપણા નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.

મુખ્યમંત્રી તરીકે આપણા નરેન્દ્રભાઈએ ગુજરાતના વિકાસને અગ્રેસર અને નિરંતર બનાવ્યો તેમજ આજે દેશના પ્રધાનમંત્રી તરીકે ભારતને વિશ્વમાં નામના અપાવી રહ્યા છે.

અંત્યોદય માટે સદૈવ પ્રતિબદ્ધ રહેતા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને લાખ લાખ વંદન અને અભિનંદન

100 medals and counting! India's incredible journey at the Asian Games is a century of glory that keeps getting bigger, ...
08/10/2023

100 medals and counting!

India's incredible journey at the Asian Games is a century of glory that keeps getting bigger, bolder, and brighter.

ગુજરાત થી દિલ્હી સુધી સ્વર્ણિમ સફર: 7 ઓક્ટોબર, 2001 શ્રી Narendra Modi જીએ સંભાળ્યું હતું ગુજરાતનું સુકાન.સંગઠનથી સરકાર ...
07/10/2023

ગુજરાત થી દિલ્હી સુધી સ્વર્ણિમ સફર: 7 ઓક્ટોબર, 2001 શ્રી Narendra Modi જીએ સંભાળ્યું હતું ગુજરાતનું સુકાન.

સંગઠનથી સરકાર સુશાસનનાં 22 વર્ષ

22 વર્ષ પહેલાં શરૂ થઈ હતી બંધારણીય પદ સંભાળવાની યાત્રા

Gujarat, which has become the Growth Engine of India under the leadership of Hon'ble PM Shri Narendra Modi ji, is all se...
07/10/2023

Gujarat, which has become the Growth Engine of India under the leadership of Hon'ble PM Shri Narendra Modi ji, is all set to present its emergence as ‘Gateway to the Future' at Curtain Raiser event to be led by CM Shri Bhupendra Patel ji today at New Delhi.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dada Nu Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share