Bhakti Sandesh

Bhakti Sandesh Bhakti Sandesh is official page of Sandesh dedicated to devotional & astrology shows

Bhakti Sandesh is official page of Sandesh Digital dedicated to devotional, spiritual, and astrology programs.

ભક્તિ સંદેશમાં તમારું સ્વાગત છે. સંદેશ ડિજિટલની આ પેજમા તમને અનુભવાશે ભક્તિનો ગેરુઓ રંગ અને મળશે આધ્યાત્મિકતાના ઊંડા સમુદ્રમાંથી મળતાં જ્ઞાનના અમૂલ્ય મોતી.

આ પેજમા વિવિધ પ્લેલિસ્ટમાં તમે જાણી અને માણી શકતો જ્યોતિષશાસ્ત્ર, ધાર્મિક પર્વની રસપ્રદ માહિતી.

તમારા મોબાઈલ ફોનના માધ્યમથી કરી

શકશો આસ્થાના કેન્દ્રબિંદુ જેવા દેવસ્થાનોની ઘરે બેઠાં યાત્રા.

વિવિધ તિથિ અને દિન વિશેષનું માહત્મ્ય, ઇશ્વરના વિવિધ અવતારો અને સ્વરૂપોની કથા-વાર્તા તથા તેમની પૂજા-અર્ચનાની માહિતી અને બીજું ઘણું બધું...

આવો ભક્તિના રંગે રંગાઈ જાવ ભક્તિ સંદેશ સાથે...

30/10/2025

સાંઈ ધામ દર્શન | Bhakti Sandesh

30/10/2025

ગોપાષ્ટમીએ ગૌસેવા | Bhakti Sandesh

30/10/2025

Daily Rashifal | જાણો કેવો રહેશે આપનો 30 October 2025નો દિવસ | Daily Horoscope | Rashifal

30/10/2025

ગઢડા શામળાજી ધામ | Bhakti Sandesh

30/10/2025

સુખ મોટા ભાગે તો આપણા હાથવગું જ હોય છે, આપણને એની ખબર હોતી નથી. દુ:ખ એ બીજું કંઇ નથી, માત્ર સમજણનો અભાવ છે.
- કૃષ્ણકાંત ઉનડકટ

29/10/2025

મા ચાંમુડા દર્શન | Bhakti Sandesh

29/10/2025

જલારામ ધામ દર્શન | Bhakti Sandesh

29/10/2025

Daily Rashifal | જાણો કેવો રહેશે આપનો 29 October 2025નો દિવસ | Daily Horoscope | Rashifal

29/10/2025

એક વખત નિર્ણય કરી લીધા પછી અફસોસ કરવો એના જેવી મૂર્ખામી બીજી કોઇ નથી. ઝુકાવ્યું છે તો લડી લેવાનું. સાચો પડે કે ખોટો, સફળ જાવ કે નિષ્ફળ, એ મારો નિર્ણય હતો.
- કૃષ્ણકાંત ઉનડકટ

18/10/2025

કુંડલિયા હનુમાન ધામ । Bhakti Sandesh

Address

Sandesh Bhavan, Sandesh Press Road
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Bhakti Sandesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhakti Sandesh:

Share