Funny Videos

Funny Videos Comedy Videos

26/01/2026

20/01/2026

17/01/2026

16/01/2026

#हल्कू

09/01/2026

#हल्कू

09/01/2026
08/01/2026
18/12/2025





Gujarat

05/04/2025

ઈશ્વર ના નામ મા એટલી તાકાત
હોય છે ને... કે એનુ નામ લેવા થી જ
100% હીમત આવી જાય છે____🙏🙏

05/04/2025

એક ફેક્ટરીમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા એક કામદારે તેના સાથી કામદારને કહ્યું કે - "હું જ્યારે ઇચ્છું ત્યારે મેનેજર પાસેથી રજા લઈ શકું છું.."
બીજા કામદારે પૂછ્યું "કેવી રીતે?"
પહેલા કામદારે મેનેજરને આવતા જોયો અને ફેક્ટરીની છતથી લટકતા દોરડાને પકડીને ઊંધો લટકી ગયો. તેને જોઈને મેનેજરે પૂછ્યું - "આ શું કરે છે ?"
કામદારે કહ્યું .. "જોતા નથી હું બલ્બ બન્યો છું.. બધે પ્રકાશ આપી રહ્યો છું.."
મેનેજરે કહ્યું - "જા ભાઈ, થોડી વાર બહાર બેસ, ઠંડી હવા ખા અને તારા મગજને આરામ આપ પછી આવ" તે દોરડું છોડીને તરત બહાર જતો રહ્યો.
આ જોઈને બીજા ત્રણ કામદાર પણ તેની પાછળ ચાલવા લાગ્યા મેનેજરે પૂછ્યું - "તમે બધા ક્યાં જાવ છો ?" બીજા કામદારોએ કહ્યું "સાહેબ.. જ્યારે બલ્બ જ નથી તો અંધારામાં અમે કામ કેવી રીતે કરીશું ?"

Address

Ahmedabad
382350

Telephone

+917624049122

Website

Alerts

Be the first to know and let us send you an email when Funny Videos posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Funny Videos:

Share