Garv Che Gujarati Chhu

Garv Che Gujarati Chhu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Garv Che Gujarati Chhu, Digital creator, Ahmedabad.
(4)

Are you travel seeker, Are you planning a tour with family, Are you planning a road trip, Are you solo traveler, Are you explorer, If you are then you are at the right place to get very important and informative videos about your trip

26/07/2025

અમદાવાદથી 500 રૂપિયાની ડબલ ડેકર ટ્રેનની ટિકિટ લઈ હું સુરત પહોંચ્યો. જ્યાં હોલસેલમાં સાડીની ફેક્ટરીની મુલાકાત લીધી.

કર્ણાવતી એક્સપ્રેસ.એક એવી ટ્રેન જે અપડાઉન કરનારાથી લઈ દરેક વર્ગની માનીતી છે.રોજ સવારે પાંચ વાગ્યે અમદાવાદથી ઉપડી નડિયાદ,...
26/07/2025

કર્ણાવતી એક્સપ્રેસ.એક એવી ટ્રેન જે અપડાઉન કરનારાથી લઈ દરેક વર્ગની માનીતી છે.રોજ સવારે પાંચ વાગ્યે અમદાવાદથી ઉપડી નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ,સુરત, વલસાડ, વાપી અને બોરીવલી થઈ બપોરે 12 વાગીને 20 મિનિટે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડે છે આ ટ્રેન. જેનો જવામાં નંબર છે 12934 .તો રીટર્નમાં બપોરે 2 વાગીને 5 મિનિટે મુંબઈ સેન્ટ્રલથી ઉપડી રાત્રે 8 વાગીને 30 મિનિટે અમદાવાદ પહોંચાડે છે.રીટર્નમાં આ ટ્રેનનો નંબર છે 12933. આ ટ્રેનમાં બે જ શ્રેણી છે, સેકન્ડ સીટિંગ, જેનું ભાડું છે ટેક્સ વિના 195 અને બીજી શ્રેણી છે ચેરકાર, જેનું ભાડું છે ટેક્સ વિના 685 રૂપિયા. આ રૂટ પર કર્ણાવતી એક્સપ્રેસ સૌથી બેસ્ટ ટ્રેન ગણાય છે.ખાસ કરીને આ ટ્રેનમાં કોઈ જમાનામાં મળતા નાસ્તાના કારણે.હવે તો પહેલા જેવો નાસ્તો નથી મળતો પણ હા, મુસાફરોને આવે છે મજા..શું કહેશો #

25/07/2025

😳40 રૂપિયામાં સાડી કોરા કાગળ પર લખીને આપીએ છીએ.છ મહિનામાં બદલી આપવાની ગેરંટી પણ આપીએ ચીએ.સીધા મેન્યૂફેક્ચરર પાસેથી સાડીઓ ખરીદશો તો સૌથી સસ્તી પડશે

25/07/2025

આ ટ્રક જેવા તેવા ટ્રક નથી . આ છે કારને ટક્કર મારે તેવી એસી કેબિન વાળા ટાટાના ટ્રક.Sweat, stress, and fatigue are now a thing of the past — welcome to the future of trucking with Tata Motors ILMCV! 💨In this video, we explore the game-changing Tata Motors ILMCV AC Cabin, packed with smart features like:✅ Powerful AC with Nitrile Foam Insulation (stays cool even at 45°C!)✅ Eco Mode – AC comfort with fuel efficiency✅ Premium Nexon-style interior & soft-touch steering✅ Upgraded DEF tank & EGR for longer service intervals✅ Crash-tested Tata Safe Cabin™️ with ₹10 Lakh Driver Insurance🚛 Whether you're a fleet owner or a driver, this is the kamai ka truck you’ve been waiting for!

અંબાજીનો ફેમસ મોહનથાળનો પ્રસાદ. ઘીથી લથપથ આ પ્રસાદી સૌને વ્હાલી છે. તમે આ પ્રસાદી લીધી છે કે નહીં
25/07/2025

અંબાજીનો ફેમસ મોહનથાળનો પ્રસાદ. ઘીથી લથપથ આ પ્રસાદી સૌને વ્હાલી છે. તમે આ પ્રસાદી લીધી છે કે નહીં

અમદાવાદથી જમ્મુ જવા માટે સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન બેસ્ટ છે. આ ટ્રેન રોજ સવારે 10-25 વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજ...
24/07/2025

અમદાવાદથી જમ્મુ જવા માટે સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન બેસ્ટ છે. આ ટ્રેન રોજ સવારે 10-25 વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજે પોણા સાત વાગ્યે જમ્મુ પહોંચાડે છે. આ ટ્રેનમાં સ્લીપરનું ભાડું છે ૬૩૫ રુપિયા છે

24/07/2025

🔥😳 ૫૬ ની છાતી હોય એ જ ૬૫ રુપિયામાં લેટેસ્ટ સાડી વેચી શકે

23/07/2025

23/07/2025

ભાઈ બહેનો તમે વધુ ભણેલા નથી અને ઓછા રોકાણથી ઘરે બેઠા ધંધો કરવો હોય તો અમારે ત્યાંથી ૬૮ રુપિયાથી શરૂ થતી સાડી લઈ રીટેલમાં વેચો. ૧૦ હજારના બજેટથી વેપાર ચાલું કરાવવાની અમારી ગેરંટી.

🙏 અમદાવાદથી તિરુપતિ જવા ટ્રેન નંબર ૦૯૪૧૯ અમદાવાદ-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ બેસ્ટ છે. આ ટ્રેન દર ગુરુવારે અમદાવાદથી સવારે સ...
23/07/2025

🙏 અમદાવાદથી તિરુપતિ જવા ટ્રેન નંબર ૦૯૪૧૯ અમદાવાદ-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ બેસ્ટ છે. આ ટ્રેન દર ગુરુવારે અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડી શુક્રવારે બપોરે ૧૨-૧૫ વાગ્યે રેનીગુંટા જંક્શન નામના સ્ટેશન પર ઉતારશે. અહીંથી તિરુપતિ માત્ર ૨૦ કિમી દૂર છે. અહીંથી ત્યાં જવાના વાહન પણ મળી જાય છે.

જય માતાજી
22/07/2025

જય માતાજી

22/07/2025

Special Lahenga Wholesale Market

Address

Ahmedabad

Telephone

+916353829116

Website

Alerts

Be the first to know and let us send you an email when Garv Che Gujarati Chhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Garv Che Gujarati Chhu:

Share