27/12/2024
BZ Group ના Ceo અને કહેવાતા મહાઠગ ની ધરપકડ તો થઈ, પણ સૂત્રો ના આધારે મળેલ માહિતી પ્રમાણે ક્રાઈમ દ્વારા કરવામાં આવેલ તપાસ ના આધારે એનું લોકેશન તો મધ્યપ્રદેશ થી બંધ થઈ ગયું હતું, એના પછી એ નેપાળ થઈ અને વિદેશ ભાગી ગયો હતો તો એ પાછો ગુજરાત આવ્યો ક્યાં થી અને કઈ રીતે..? આ પ્રશ્ન સામાન્ય માણસ ના મન માં ફરી રહ્યો છે...
આ કહેવાતા મહાઠગ ની પૂછપરછ માં કચાસ ના રહે અને ગુજરાત માં જેટલા જિલ્લા માં ઠગાઈ કરી છે એટલા જિલ્લા માં વરઘોડો નીકળે એવી અપીલ જનતા કરી રહી છે તેમજ સામાન્ય જનતા ના પરસેવા ના રૂપિયા પણ જલ્દી પાછા મળે એવી જનતા ની સરકાર પ્રત્યે નો અપેક્ષા ભાવ છે...
.devanshi