Nation1news

Nation1news nation1news.com is leading Gujarati News Portal.

Indian Folk Mega Carnival : દેશના 1000થી વધુ લોક કલાકારો સાથે ત્રણ દિવસનો મહોત્સવ! - https://nation1news.com/news/indian...
25/05/2025

Indian Folk Mega Carnival : દેશના 1000થી વધુ લોક કલાકારો સાથે ત્રણ દિવસનો મહોત્સવ! - https://nation1news.com/news/indian-folk-mega-carnival-in-ahmedabad/

અમદાવાદની કર્ણાવતી ક્લબમાં લોકનૃત્યના 1000થી વધારે કલાકારો પરફોર્મ કરશે દેશના વિવિધ રાજ્યોના પરંપરાગત લોકનૃત્યો ...

સવારના પાંચ મોટા સમાચારગુજરાત BJP સાંસદોને હાઈકમાન્ડનું તેડું, 9 જૂન સુધી દિલ્હીમાં રોકાવા આદેશરાજકોટ અગ્નિકાંડ SITના રિ...
06/06/2024

સવારના પાંચ મોટા સમાચાર
ગુજરાત BJP સાંસદોને હાઈકમાન્ડનું તેડું,
9 જૂન સુધી દિલ્હીમાં રોકાવા આદેશ

રાજકોટ અગ્નિકાંડ SITના રિપોર્ટમાં મોટો ખુલાસો,
પોલીસ,RMC,માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી

હવામાન વિભાગની 7 દિવસ વરસાદની આગાહી,
રાજ્યમાં અનેક સ્થળે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે

NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે,
મંત્રી મંડળમાં ગુજરાતી ચહેરા કદાચ નહી,
પાટીલ દિલ્હી જવા તૈયાર પણ ગઠબંધન સરકારને પગલે ડખા

અબકી બાર ગઠબંધન સરકાર,JDUએ 3 કેબિનેટ મંત્રાલય,
શિંદેએ 1 કેબિનેટ-2 MoS માગ્યા, ચિરાગ પાસવાને
1 કેબિનેટ મંત્રાલય અને 1 રાજ્યમંત્રી, સૌથી મોટી ડિમાન્ડ TDPની 9 મંત્રાલયોની માંગ

Who finally made Rupala's controversial video viral?                                                                    ...
07/04/2024

Who finally made Rupala's controversial video viral?

ભાજપે વિડીયો રૂપી આગ ફેલાનવારનું નામ જાણવા IBને સોંપ્યુ કામ વિવાદીત નિવેદન વાળા કાર્યક્રમમાં રૂપાલા અચાનક પહોચ્ય...

સવારના પાંચ મોટા સમાચાર                                                                                                 ...
05/04/2024

સવારના પાંચ મોટા સમાચાર

સવારના પાંચ મોટા સમાચાર                                                                                                 ...
04/04/2024

સવારના પાંચ મોટા સમાચાર

સવારના પાંચ મોટા સમાચાર                                                                                                 ...
03/04/2024

સવારના પાંચ મોટા સમાચાર

સવારના પાંચ મોટા સમાચાર
28/03/2024

સવારના પાંચ મોટા સમાચાર

પાલતુ શ્વાન માટે હવે લાયસન્સ લેવું પડશેઅમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ જરૂરી500થી 1000 ભરીને લાઈસન્સ લેવું પડશે શ્વા...
27/03/2024

પાલતુ શ્વાન માટે હવે લાયસન્સ લેવું પડશે
અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ જરૂરી
500થી 1000 ભરીને લાઈસન્સ લેવું પડશે
શ્વાનને પણ RFID ચિપ લગાવાશે
શ્વાનના માલિકે રસીકરણનું સર્ટી આપવું પડશે

સવારના પાંચ મોટા સમાચાર
25/03/2024

સવારના પાંચ મોટા સમાચાર

સવારના પાંચ મોટા સમાચાર
23/03/2024

સવારના પાંચ મોટા સમાચાર

સવારના પાંચ મોટા સમાચારવડાપ્રધાન મોદી આજે અમદાવાદમાંગાંધીઆશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટનો કરશે પ્રારંભગોવા બાદ કર્ણાટકમાં ...
12/03/2024

સવારના પાંચ મોટા સમાચાર

વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં
ગાંધીઆશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટનો કરશે પ્રારંભ

ગોવા બાદ કર્ણાટકમાં પણ મંચુરિયન પર પ્રતિબંધ
મંચુરિયનમાં સિન્થેટિક રંગોથી કેન્સરનું જોખમ

ડીટીએચ અને કેબલ ટીવીનું કામ થશે તમામ
મોદી સરકારની નવી ટેકનોલોજી ડાયરેક્ટ ટુ મોબાઈલ

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક પૂર્ણ
આજે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની બીજી યાદી

અમદાવાદ પોલીસ લોકોની સુરક્ષા માટે બની હાઈટેક
205 સ્થળો પર લાગ્યા ઇમરજન્સી કોલ બોક્સ.

સવારના પાંચ મોટા સમાચાર
26/02/2024

સવારના પાંચ મોટા સમાચાર

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Nation1news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share