YuvaSaathi

YuvaSaathi સારા વિચારો થકી જ આદર્શ સમાજની રચના થાય છે. સત્ય અને ન્યાયનો ધ્વજવાહક

તટસ્થ અને સચોટ વિશ્લેષણ

નિડરતાપૂર્ણ અને મૂલ્યો આધારિત પત્રકારત્વ

માનવ સમાનતા અને હજ્જતુલ વિદાનું પ્રવચન
04/06/2025

માનવ સમાનતા અને હજ્જતુલ વિદાનું પ્રવચન

આજની વૈશ્વિક પરિસ્થિતિ અને માનવતાની જરૂરિયાત આજ આપના ભારત દેશ પર જ નહીં, પણ સમગ્ર વિશ્વ પર નજર કરવામાં આવે તો એવું ....

કલ્યાણકારી અને સમૃદ્ધ રાજ્યની હઝરત ઇબ્રાહિમ અલૈ.ની પરિકલ્પના
04/06/2025

કલ્યાણકારી અને સમૃદ્ધ રાજ્યની હઝરત ઇબ્રાહિમ અલૈ.ની પરિકલ્પના

જેમ જેમ માનવસભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ શહેરોની રચના થતી ગઈ. પ્રાચીન સંસ્કૃતિઓને જાેઈએ તો તેઓ એવા વિસ્તારમાં આ....

યુવાસાથી: જૂન 2025પ્રસ્તુત છે આપની સમક્ષ 📖 યુવા સાથીનો નવીનતમ અંક.. 👇🏾https://yuvasaathi.com/wp-content/uploads/2025/06/...
03/06/2025

યુવાસાથી: જૂન 2025

પ્રસ્તુત છે આપની સમક્ષ 📖 યુવા સાથીનો નવીનતમ અંક.. 👇🏾
https://yuvasaathi.com/wp-content/uploads/2025/06/YS-June-2025.pdf

આ અંકમાં આપને વાંચવા મળશે,
> કલ્યાણકારી અને સમૃદ્ધ રાજ્યની હઝરત ઇબ્રાહિમ અલૈ.ની પરિકલ્પના
> ધર્મમાં આતંકવાદ નથી, પરંતુ આતંકવાદનો ધર્મ છે
> પહેલગામ... ઓપરેશન સિંદૂર..યુદ્ધ..યુદ્ધવિરામ.. મીડિયાનો રોલ..
> પહેલગામ: રાજકારણ, સનસનાટી અને સળગતા સવાલો
> વક્ફ સંપત્તિઓ વિશે ભૂલભરેલી માન્યતાઓનો પર્દાફાશ: ઐતિહાસિક અને કાનૂની દૃષ્ટિકોણ

તેમજ જ્ઞાનમાં વધારો થાય અને વાંચન માટે રસ જગાડે એવા રસપ્રદ આર્ટીકલો પણ વાંચવા મળશે.
https://yuvasaathi.com

આપના મંતવ્યો, અભિપ્રાયો અને આલોચના આવકાર્ય છે

વધુ માહિતી માટે:
વોટ્સએપ નંબર: 9510008614

વોટ્સએપ ગ્રુપ: https://chat.whatsapp.com/EmMuob0ts4l1k2C8KCVEsH

યુવાસાથી ટીમ

રોહિંગ્યા શરણાર્થીઓની બળજબરીથી દેશનિકાલ ગેરબંધારણીય અને મૂળભૂત માનવ અધિકારોની વિરુદ્ધ: પ્રોફેસર એન્જિનિયર સલીમ, ઉપાધ્યક્...
15/05/2025

રોહિંગ્યા શરણાર્થીઓની બળજબરીથી દેશનિકાલ ગેરબંધારણીય અને મૂળભૂત માનવ અધિકારોની વિરુદ્ધ: પ્રોફેસર એન્જિનિયર સલીમ, ઉપાધ્યક્ષ, જમાઅતે ઇસ્લામી હિંદ

નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ પ્રોફેસર સલીમ એન્જિનિયરે રોહિંગ્યા શરણાર્થીઓના અમાનવીય અને બળજબરી....

'નકબા દિવસ' શું છે?
15/05/2025

'નકબા દિવસ' શું છે?

એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ (APCR)ની એક રિપોર્ટ અનુસાર, માત્ર 17 દિવસમાં દેશમાં મુસ્લિમ વિરોધી હિંસાની 184 ઘ...
14/05/2025

એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ (APCR)ની એક રિપોર્ટ અનુસાર, માત્ર 17 દિવસમાં દેશમાં મુસ્લિમ વિરોધી હિંસાની 184 ઘટનાઓ નોંધાઈ, જેમાંથી 106 કેસોમાં 'પહલગામ હુમલો' ટ્રિગર પોઇન્ટ રહ્યો.

જસ્ટિસ બી આર ગવઈએ આજે 52માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે શપથ લીધા.
14/05/2025

જસ્ટિસ બી આર ગવઈએ આજે 52માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે શપથ લીધા.

જાતિ આધારિત વસ્તી ગણતરી પારદર્શક, સંપૂર્ણ અને રાજકીય સ્વાર્થથી મુક્ત હોવી જોઈએ: પ્રોફેસર સલીમ એન્જિનિયર
02/05/2025

જાતિ આધારિત વસ્તી ગણતરી પારદર્શક, સંપૂર્ણ અને રાજકીય સ્વાર્થથી મુક્ત હોવી જોઈએ: પ્રોફેસર સલીમ એન્જિનિયર

નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ પ્રોફેસર સલીમ એન્જિનિયરે દેશમાં થનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં જાત...

AIMPLB ના વકફ એક્ટ- ૨૦૨૫ ના વિરોધમાં 'બત્તી ગુલ'નું આહ્વાન.દેશવ્યાપી અસાધારણ પ્રતિસાદ.            All India Muslim Perso...
30/04/2025

AIMPLB ના વકફ એક્ટ- ૨૦૨૫ ના વિરોધમાં 'બત્તી ગુલ'નું આહ્વાન.
દેશવ્યાપી અસાધારણ પ્રતિસાદ.

All India Muslim Personal Law Board

પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશના ઘણા ભાગોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા: જમ્મુ-કાશ્મીર સ્ટૂડન્ટ્સ એસોસિએશન (JKSA)એ ચિં...
25/04/2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશના ઘણા ભાગોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા: જમ્મુ-કાશ્મીર સ્ટૂડન્ટ્સ એસોસિએશન (JKSA)એ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી | જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ દેશના ઘણા ભાગોમાંથી કાશ્મીરી વિદ્યાર.....

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિની ગુજરાતના તમામ મુસલમાનોને અપીલઅમે પહેલગામ, કાશ્મીરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની...
24/04/2025

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિની ગુજરાતના તમામ મુસલમાનોને અપીલ

અમે પહેલગામ, કાશ્મીરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. તમામ મુસલમાનોને અપીલ છે કે આવતી કાલે, ૨૫ એપ્રિલ ૨૦૨૫, જુમ્માની નમાઝના સમયે પોતાના સીધા હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવે.

કુર્આનનું ફરમાન છે: જેણે કોઈ એક ઇન્સાનનું કતલ કર્યું, તેણે જાણે કે આખી ઇન્સાનિયતનું કતલ કર્યું; અને જેણે એક ઇન્સાનનો જીવ બચાવ્યો, તેણે જાણે કે આખી ઇન્સાનિયતનો જીવ બચાવ્યો.

વાસિફ હુસૈન
કો-કન્વીનર, ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ

પહલગામ આતંકી હુમલો:હિંસા નહીં, માનવતાના સહભાગી બનો, આતંક વિરુદ્ધ એકતા દાખવો
24/04/2025

પહલગામ આતંકી હુમલો:

હિંસા નહીં, માનવતાના સહભાગી બનો, આતંક વિરુદ્ધ એકતા દાખવો

Address


Alerts

Be the first to know and let us send you an email when YuvaSaathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YuvaSaathi:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

Our Story

સત્ય અને ન્યાયનો વાહક તટસ્ત અને નિડરતાપૂર્વક વિશ્લેષણ યુવાનોના દિલની ધડકન પ્રગતિ અને સમૃદ્ધિનો વાહક શાંતિમય સમાજનો નિર્માણ બાળકોનું નૈતિક ઘડતર

http://www.yuvasaathi.com/about-us/