Ghanubadhu

Ghanubadhu ઘણું બધું જાણવા ઘણું બધું વાંચો

સદીને જાણવા આપણી સૌની પાસે ઘણું બધું હોવું જોઇએ. અહીં ઘણું બધુંનો અર્થ આપ જે સમજો એ. આ ઘણું બધુંને કારણે આપણને જીવવાની પ્રેરણા મળે છે. આ ઘણું બધું પચાવવાનું પડશે. તમને જે પણ વિચાર આવે કે પછી લોકોને શું જોઇએ છે એ જણાવો અમને.

આજે ગુજરાત સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા
04/11/2025

આજે ગુજરાત સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા

01/11/2025

કેજરીવાલની સભામાં કેમ ગયા કહી ભાજપના તાલુકા પ્રમુખે ગાળો ભાંડી, કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ

જુનાગઢમાં મધ્યરાત્રીથી પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થશે. કમોસમી વરસાદના કારણે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવા...
01/11/2025

જુનાગઢમાં મધ્યરાત્રીથી પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થશે. કમોસમી વરસાદના કારણે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ-સંતો અને ભાવિકો મર્યાદિત સંખ્યામાં પ્રતિકાત્મક પરિક્રમા કરશે.

#ɢɪʀɴᴀʀ

01/11/2025

સુરતનાં વરાછાના MLA કુમાર કાનાણીએ CMને પત્ર લખી રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની માગ કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે

આંધ્રપ્રદેશના કાશીબુગ્ગામાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘ...
01/11/2025

આંધ્રપ્રદેશના કાશીબુગ્ગામાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા

01/11/2025

અરવિંદ કેજરીવાલ ડેપ્યુટી CM હર્ષ સંઘવી પર બગડ્યા, રાજુ કરપડા અને ચૈતર વસાવા વિશે શું કહ્યું

01/11/2025

પોરબંદરના બરડામાં મોડી રાતે 3થી 4 ઈંચ વરસાદ પડ્યો. ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાથરા પાણીમાં ગરકાવ.

કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 22 કિમી દૂર નોંધાયુ
01/11/2025

કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 22 કિમી દૂર નોંધાયુ

31/10/2025

ભારે વરસાદના કારણે ખાંભાની ધાતરવડી નદી અને ડેડાણ ગામની અશોકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જાફરાબાદના ટીંબી ગામની રૂપેણ નદી પણ બે કાંઠે

ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ અને જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, ભરુચ, સુરત, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી
31/10/2025

ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ અને જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, ભરુચ, સુરત, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી

31/10/2025

આજે શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ

89 વર્ષીય ધર્મેન્દ્રની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
31/10/2025

89 વર્ષીય ધર્મેન્દ્રની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Ghanubadhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ghanubadhu:

Share