CN Live Gujarati News

CN Live Gujarati News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CN Live Gujarati News, Media/News Company, Ahmedabad.

30/09/2025

નવસારીમાં ગરબા દરમિયાન લાઠીચાર્જ કરાતા હિન્દુ સંગઠનોએ DySP વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

29/09/2025

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 'વિકસિત ભારત કે રંગ, કલા કે સંગ' કલા શિબિરનું ભવ્ય આયોજન કરાયું

28/09/2025

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીની સેવામાં બેદરકારી!

27/09/2025

ભારતમાં પ્રથમ વખત ૩૨૦ કિ.મી.ની ગતિ માટેના ટ્રેક ટર્નઆઉટનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની સુરત મુલાકાત

26/09/2025

અમદાવાદમાં કોલસાના સોદામાં ₹૩.૫૦ કરોડની છેતરપિંડી

24/09/2025

અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પ્રતિક ઉપવાસ, વિવિધ માંગણીઓ રજૂ કરાઈ

23/09/2025

હપ્તો ન ચૂકવતા કિન્નરની કાર સળગાવાઈ, ચાર શખ્સો સામે ફરિયાદ!

22/09/2025

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં અમદાવાદના કેન્દ્ર પર હોબાળો, ઉમેદવારોનો પેપર લીકનો આક્ષેપ

21/09/2025

અમદાવાદમાં 'નશા મુક્ત ભારત'ના સંદેશ સાથે 'નમો યુવા રન'નું આયોજન, હજારો યુવાનો જોડાયા

20/09/2025

અમદાવાદમાં AMCના પ્લોટ માટે મોડ્યુલ તૈયાર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય

20/09/2025

નવરાત્રિ પહેલાં અમદાવાદમાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી

15/09/2025

જર્જરિત બિલ્ડીંગમાં લાઈબ્રેરી શરૂ કરતાં મણિનગર વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજમાં NSUIનો વિરોધ

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when CN Live Gujarati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share