02/06/2025
*આભાર*
શ્રી નિરાંત જ્ઞાન ભક્તિ સંસ્થા NGBS આયોજિત માસિક સત્સંગ શિબિર માં ઉપસ્થિત રહેવા બદલ તમામ સંતો અને હરિભકતો નો ખૂબ ખૂબ આભાર.
*આવતી શિબિર માં 6/7/2025 ને રવિવારે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ.*