અમદાવાદ.media

  • Home
  • અમદાવાદ.media

અમદાવાદ.media અમદાવાદ ~ Ahmedabad
NEWS - UPDATES - INFORMATION

અંબાજી શક્તિ કોરિડોર: - ગુજરાતના અંબાજી યાત્રાધામના વિકાસ માટે ₹1200 કરોડનો મેગા પ્રોજેક્ટ.- મુખ્ય કાર્યો:   - અંબાજી મં...
29/07/2025

અંબાજી શક્તિ કોરિડોર:

- ગુજરાતના અંબાજી યાત્રાધામના વિકાસ માટે ₹1200 કરોડનો મેગા પ્રોજેક્ટ.
- મુખ્ય કાર્યો:
- અંબાજી મંદિરથી ગબ્બર પર્વત સુધી શક્તિપથ કોરિડોર.
- ચાચર ચોકનું વિસ્તરણ, 120 મીટરનું ગરબા મેદાન.
- રોપવે, વોકવે, અંબાજી ચોક, એમ્ફિથિયેટર, લાઇટ-સાઉન્ડ શો.
- શોપિંગ કોમ્પ્લેક્સ, સ્ટ્રીટ માર્કેટ, સરોવરોનું સૌંદર્યીકરણ.
- અમલીકરણ: ઓક્ટોબર 2024થી શરૂ, 2027 સુધી ત્રણ તબક્કામાં પૂર્ણ.
- હેતુ: યાત્રાળુઓને સુવિધા, સ્થાનિક રોજગારી અને સંસ્કૃતિનું જતન.
- નિયામક: ગુજરાત સરકાર, “Ambaji Area Development Act, 2020” હેઠળ.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદના મેટ્રો સ્ટેશનો પાસે પાર્કિંગ સુવિધા વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરે...
29/07/2025

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદના મેટ્રો સ્ટેશનો પાસે પાર્કિંગ સુવિધા વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ગુરુકુળ અને થલતેજ ગામમાં બે-બે સહિત કુલ 6 પાર્કિંગ પ્લોટની માગણી કરવામાં આવી છે.
• હાલમાં, માત્ર 4 મેટ્રો સ્ટેશનો પાસે જ પાર્કિંગ સુવિધા છે, જેના કારણે મુસાફરો રોડસાઇડ પાર્કિંગ કરે છે અથવા AMTS/ખાનગી રિક્ષાઓનો ઉપયોગ કરે છે, જેનાથી ખાસ કરીને સાંજે ઘરે પરત ફરતી વખતે મુશ્કેલી થાય છે.
• કોર્પોરેશન ટૂંક સમયમાં પ્લોટની માલિકીની ચકાસણી કરીને નિર્ણય લેશે અને સરકારી નીતિ મુજબ ટોકન ચાર્જ વસૂલશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે નાગરિકોની સુવિધા માટે પ્લોટ ફાળવવા એ તેમની પ્રાથમિકતા છે, અને તેઓ યોગ્ય વ્યવસ્થા કરશે.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

જમાલપુરના વસંત રજબમાં પોલીસ ચોકી પાસે 15-20 રિક્ષાઓમાં તોડફોડની ઘટનામાં ગાયકવાડ હવેલી પોલીસે આરોપી સલમાન ઉર્ફે કણી નાગોર...
29/07/2025

જમાલપુરના વસંત રજબમાં પોલીસ ચોકી પાસે 15-20 રિક્ષાઓમાં તોડફોડની ઘટનામાં ગાયકવાડ હવેલી પોલીસે આરોપી સલમાન ઉર્ફે કણી નાગોરીની ધરપકડ કરી છે.
• પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સલમાન નશાની હાલતમાં ઉશ્કેરાઈને રિક્ષાઓના કાચ તોડ્યા હતા. તેની પાસે 30 જેટલા ગુનાહિત રેકોર્ડ છે,
• જેમાં પ્રોહીબિશન, છેડતી, મારામારીના કેસો અને ત્રણ વખત પાસા તથા તડીપારની કાર્યવાહી શામેલ છે. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું, જ્યાં તેણે સ્થાનિકો પાસે જાહેરમાં માફી માંગી. આગળની કાર્યવાહી ચાલુ છે.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

ઝારખંડમાં કાવડયાત્રીઓથી ભરેલી બસનો અકસ્માત, 5 શ્રદ્ધાળુઓના મોત, 40 લોકો હતા સવાર.• ઝારખંડમાં દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે ...
29/07/2025

ઝારખંડમાં કાવડયાત્રીઓથી ભરેલી બસનો અકસ્માત, 5 શ્રદ્ધાળુઓના મોત, 40 લોકો હતા સવાર.

• ઝારખંડમાં દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 5 કાવડિયાઓના મોત થયા છે. ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે અને તેમની હાલત ગંભીર છે. મૃતકોમાંથી 4 બિહારના રહેવાસી છે, મૃતકનો આંક વધી શકે છે
• મંગળવારે સવારે 5 વાગ્યે દેવઘરના મોહનપુર બ્લોકમાં જામુનિયા ચોક પાસે નવાપુરા ગામમાં આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળમાં ઘણા મૃતદેહો ફસાયેલા છે, તેમને કાઢવાના પ્રયાસો ચાલુ છે.
• ટક્કર એટલી જોરદાર હતી કે બસનો અડધો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. યાત્રાળુઓની બેગ અને સામાન વેરવિખેર રસ્તામાં પડ્યો હતો.
• ડ્રાયવરને ઝોકું આવી જતા અકસ્માત થયો હોવાનો પ્રાથમિક અહેવાલ.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

ઓપરેશન મહાદેવ: શ્રીનગરમાં 3 આતંકીઓ ઠારભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્...
28/07/2025

ઓપરેશન મહાદેવ: શ્રીનગરમાં 3 આતંકીઓ ઠાર

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્તારમાં, ખાસ કરીને લિડવાસના સામાન્ય વિસ્તારમાં એક આતંકવાદ વિરોધી કાર્યવાહી હતી.

• ઓપરેશન મહાદેવની શરૂઆત ગુપ્ત માહિતીના આધારે થઈ હતી, આ ઓપરેશનનું મુખ્ય લક્ષ્ય અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વધારવી અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબદાર આતંકવાદીઓને નિષ્ક્રિય કરવાનું હતું. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકવાદી હાશિમ મુસા સુલેમાની હોવાનું માનવામાં આવે છે.

• 28 જુલાઈ 2025ના રોજ, ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે લિડવાસ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન બે રાઉન્ડ ગોળીબારનો અવાજ સાંભળ્યો, જે બાદ વધારાના દળો મોકલવામાં આવ્યા અને સર્ચ ઓપરેશનને વધુ તેજ કરવામાં આવ્યું.

• અથડામણ બાદ ત્રણ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા, જેમાં પાકિસ્તાની આતંકવાદી હાશિમ મુસા સુલેમાનીનો પણ સમાવેશ થાય છે, જે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

• માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો, જેમાં US માં બનેલા હથિયારોનો સમાવેશ થતો હતો.

• આ ઓપરેશનનું નેતૃત્વ ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા કરવામાં આવ્યું, જે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે જાણીતું એકમ છે.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

અમદાવાદમાં વસ્ત્રાલમાં સુરેલિયા ચાર રસ્તા આગળ આવેલ ખારીકટ કેનાલમાં આજે સાંજે 5 વાગ્યા આસપાસ એક વ્યક્તિની લાશ તરતી જોવા મ...
28/07/2025

અમદાવાદમાં વસ્ત્રાલમાં સુરેલિયા ચાર રસ્તા આગળ આવેલ ખારીકટ કેનાલમાં આજે સાંજે 5 વાગ્યા આસપાસ એક વ્યક્તિની લાશ તરતી જોવા મળી.
• હાલ ફાયર અને પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

અમદાવાદમાં કરાઈ કેનાલ પાસે ભયજનક બેઠકો કરતા યુવક યુવતીઓ.• હાલ ચોમાસાની સીઝનમાં લોકો હળવાશની પળો માણવા માટે નદી કિનારે કે...
28/07/2025

અમદાવાદમાં કરાઈ કેનાલ પાસે ભયજનક બેઠકો કરતા યુવક યુવતીઓ.
• હાલ ચોમાસાની સીઝનમાં લોકો હળવાશની પળો માણવા માટે નદી કિનારે કે પ્રકૃતિ આસપાસ જતા હોય છે ત્યારે કરાઈ કેનાલ પાસે આવેલ એક બ્રિજ પર લોકો જોખમી રીતે બેસે છે.
• જો કે થોડા દિવસો પહેલા અડાલજ પાસે કેનાલમાં એક પુત્રીની સામે પિતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અન્ય એક બનાવમાં કોટેશ્વર નજીક એક માતા પુત્ર સાબરમતી નદીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું.
• હાલ અનેક ડૂબવાના કેસ વચ્ચે આવી રીતે જોખમી રીતે બેસતાં જો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ,હવામાન વિભાગ દ્વારા સોમાવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ...
28/07/2025

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ,

હવામાન વિભાગ દ્વારા સોમાવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ છુટાછવાયાં વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
• અમદાવાદમાં 4 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અમુક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. અમદાવાદના દસક્રોઇ તાલુકામાં 48 કલાકમાં સૌથી વધુ 8.70 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નડિયાદ અને મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો.
• હજુ પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

ગોતાના ABD કચરિયું તળાવને ડેવલપ કરવા માટે ₹4.8 કરોડનો ખર્ચ કરવામાં આવશે.• આ તળાવને વૈજ્ઞાનિક ઢબે વિકસાવી તળાવના ફરતે વોક...
28/07/2025

ગોતાના ABD કચરિયું તળાવને ડેવલપ કરવા માટે ₹4.8 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
• આ તળાવને વૈજ્ઞાનિક ઢબે વિકસાવી તળાવના ફરતે વોકિંગ ટ્રેક, ઓપન જીમ અને બાળકો માટે રમત ગમત એરિયા વિકસાવવામાં આવશે.
• આ તળાવ 11,028 ચો.મીટરમાં ફેલાયેલું છે અને 700 લાખ લિટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

area

શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો.વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!Powered byGreen Energy Partner .inHealth...
28/07/2025

શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

અમદાવાદમાં વરસતા વરસાદ વચ્ચે નીકળી કાવડયાત્રા, અમરાઈવાડી સહિતના વિસ્તારોથી 5000 કરતા વધુ લોકો જોડાયા.વધુ સમાચારો અને માહ...
27/07/2025

અમદાવાદમાં વરસતા વરસાદ વચ્ચે નીકળી કાવડયાત્રા, અમરાઈવાડી સહિતના વિસ્તારોથી 5000 કરતા વધુ લોકો જોડાયા.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

Powered by
Green Energy Partner .in
Health Partner
Garba Partner
Holiday Partner

Address


Website

https://yt.openinapp.co/6ew7c

Alerts

Be the first to know and let us send you an email when અમદાવાદ.media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to અમદાવાદ.media:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share