
31/05/2025
🚨 આસ્ટોડિયા પાસે BRTS ઈલેક્ટ્રિક બસમાં આગ
મુસાફરો ભરેલી બસમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે બધા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
આ ઘટના પહેલાં સુરતના પાલ વિસ્તારમાં પણ ઈલેક્ટ્રિક બસમાંથી ધુમાડા નીકળ્યો હતો. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.