01/02/2023
મહિનો, તારીખ, વાતો, પ્રેમ અને ચા.
પ્રેમનો મહિનો આવી ગયો છે, તારીખ પણ આવી જશે, સમય સાથે અમુક આદતો પડી જાય છે, વર્ષ ના આ સમય માં તમને ચાની યાદ આવે અને અમને તમારા સૌના પ્રેમની, અને હવે આ ચા અમારી નથી રહી, એ તમારી થઈ ગઈ છે.
તમારો પ્રેમ અમારો સખત ઉત્સાહ વધારે છે, અને સતત કંઈક નવું કરવા પ્રેરણા આપે છે, આ વર્ષનો નવો પ્રયત્ન પણ તમને સૌને ગમશે એવી આશા છે, એની એક નાનકડી ઝલક આજે તમારી સમક્ષ રજૂ કરીએ છે.
બસ ચા સુધી - चाय से चाहत