22/10/2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર, 1964 ના રોજ થયો હતો. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાની શુભેચ્છાઓમાં, પીએમ મોદીએ ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે શાહના પ્રયાસોની પ્રશંસા કરી હતી