
24/07/2025
સત બોલે સત આચરે, અણનમ રહે અભેદ
ચરિત એના ચીતરે, ઇ દુહો દસમો વેદ.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ચારણી લોકસાહિત્ય વિમર્શ... "દુહો દસમો વેદ" કાર્યક્રમમાં આપ સૌને સહભાગી થવા આમંત્રણ છે.
વક્તાઓ :
શ્રી અર્જુનદેવ ચારણ
શ્રી વી. એસ ગઢવી
ચારણી લોકસાહિત્ય પ્રસ્તુતિ :
શ્રી અનુભા ગઢવી
(પ્રસિધ્ધ ચારણી લોકકલાકાર)
કાર્યક્રમ સંચાલન :
શ્રી આનંદ ગઢવી