दलित अस्मिता

दलित अस्मिता जब तक है जान दलित अस्मिता और अस्तित्व की लड़ाई जारी रहेगी । जय भीम ।

22/03/2024

गुजरात मे घर घर दलित अस्मिता को पहोचानेवाले साहित्यकार सोरठ सावज Vishan Kathad की आवाज़ में डॉ.बाबासाहब की याद में,
एक नई दास्तान एक गीत ।। शक्तिपुंज अम्बेडकर ।।

Greatest Club JBDC - JAY BHIM Donors Club
25/07/2023

Greatest Club JBDC - JAY BHIM Donors Club

તું મારા માથા પર નથી મુતર્યો,તું મુતર્યો છે,જુઠ્ઠાણાં અને પ્રપંચોથી ખદબદતીતારી અઢી ટકાની સંસ્કૃતિ પર.તારા મુતરથી પલળી રહ...
06/07/2023

તું મારા માથા પર નથી મુતર્યો,
તું મુતર્યો છે,
જુઠ્ઠાણાં અને પ્રપંચોથી ખદબદતી
તારી અઢી ટકાની સંસ્કૃતિ પર.

તારા મુતરથી પલળી રહ્યા છે,
તારા મનુશાસ્ત્રો
જેણે તારા લલાટે
'પૂજનીય' હોવાનો ધબ્બો માર્યો છે.

મારા અભગિયા માથા પર પડતી
તારા પેશાબની ધારમાંથી
ઊડતાં સેંકડો છાંટા
મારા અસ્તિત્વને ખારું કરી શકે
તે માટે તારા શાસ્ત્રોએ
મને પગમાંથી ને તને મુખમાંથી પેદા કર્યો છે.

તારી સંસ્કૃતિમાં
એક માણસની કિંમત
મુતરડી કરતા ઉંચી નથી.

એટલે તારા મગજમાં ભરેલી
ગોબર-ગંદકીએ મુતરવા માટે
પસંદ કર્યું છે, મારું લાચાર માથું.

તારું મુતર
ભર બપોરે,
કપરા તાપમાં કાયા નીચોવીને કામ કરતી મારી કુપોષિત કાયાની ભીતર દોડતા લોહીને બનાવી દેશે તેજાબ.

ઘડી'ક મનેય થાય કે,
મારા કાનમાં ગરમ શીશુ રેડી દેવાનો
ધર્માદેશ દેનારા તારા શાસ્ત્રો પર
ઊભો ઊભો મુતરી લઉં.

પણ હું નહિ મુતરું તારા શાસ્ત્રો પર,
એ તો હવે મૂતરવાને પણ લાયક નથી રહ્યા.

- મયુર વાઢેર

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when दलित अस्मिता posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share