The Gujju

The Gujju ગુજરાતનો અવાજ ગુજરાતીઓ માટે
અમારો ધ્યેય માત્ર સમાચાર પહોંચાડવાનું નથી પરંતુ લોકો સુધી સાચી, નિષ્પક્ષ અને અસરકારક માહિતી પહોંચાડીને તેમને જાગૃત બનાવવાનું છે.

The Gujju ટીમ દરેક સમાચારને જવાબદારીપૂર્વક રજૂ કરે છે જેથી વાચકો અને દર્શકોને સચોટ માહિતી મળી રહે.

મોદી અને અમિત શાહને ફ્રીમાં જેલ મોકલીશું
07/08/2026

મોદી અને અમિત શાહને ફ્રીમાં જેલ મોકલીશું

ચૂંટણીમાં ભાજપના નેતાઓએ મત માંગવા આવવું નહીંમોરબીના ૨૯ ગામોમાં ભાજપના બહિષ્કારનાં બેનરો લગાવાયાંમોરબી જિલ્લામાં વીજ લાઇન...
07/08/2026

ચૂંટણીમાં ભાજપના નેતાઓએ મત માંગવા આવવું નહીં
મોરબીના ૨૯ ગામોમાં ભાજપના બહિષ્કારનાં બેનરો લગાવાયાં

મોરબી જિલ્લામાં વીજ લાઇન અને પોલના વળતર મુદ્દે જેતપરથી શરૂ થયેલા ખેડૂત આંદોલનમાં અન્ય ગામો પણ હવે સક્રિય રીતે જોડાઇ રહ્યા છે. આંદોલન અંતર્ગત મોરબી જિલ્લાના ૨૯ ગામોમાં ભાજપને પ્રવેશબંધીના બેનરો લગાડી દેવાયા છે.

વીજ લાઇન વળતરના મુદ્દેના ખેડૂત આંદોલનમાં જેતપર બાદ સક્રિય રીતે જોડાઈ રહેલા અન્ય ગામો
જેતપર ગામે ખેડૂતો વીજ લાઇન વળતર મુદ્દે લડત ચલાવી રહ્યા છે. જોકે સરકાર મચક આપતી નથી ત્યારે ખેડૂતો પણ લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે લડત આપી રહ્યા છે, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતાઓએ મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવવાની જેતપર ગામે શરૂઆત કર્યા બાદ બે દિવસમાં જિલ્લાના ૨૯ ગામોમાં બેનરો લાગી ચુક્યા છે.

બે દિવસમાં વાઘપર, જીકીયારી, વિશાલનગર, ખીરઈ, રોહીશાળા, શાપર, જસમતગઢ, રંગપર, પીપળી, લક્ષ્મીનગર, નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબડી, હરીપર, કેરાળા, ભક્તિનગર, કુંભારીયા, રવાપર (નદી) દાદાશ્રીનગર, રોટરી ગામ (અમરનગર), કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિયા તેમજ જબલપુર ગામમાં પણ બેનરો લાગી ચુક્યા છે.

07/08/2026
31/07/2026

ભાજપનો વિકાસ 🍌😂🔥

લ્યો બોલો....😂😂😂
21/07/2026

લ્યો બોલો....😂😂😂

07/07/2026

જેતપર-મોરબીના ખેડૂતોએ સરકારના આમંત્રણને ફગાવ્યું
હવે આશ્વાસન અને લોલીપોપ નહીં, પહેલાં લેખિત ગેરંટી, પછી જ મંત્રણા

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલો અહિંસક જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આંદોલન થાળે પાડવા સરકારે વાતચીત કરવા તૈયારી દર્શાવી હતી. એટલું જ નહીં, ગાંધીનગર આવવા નોતરું મોકલાવ્યું હતું. પણ મક્કમ મનોબળ સાથે ખેડૂતોએ ચર્ચા કરવા ધરાર ઇનકાર કરી દીધો હતો. ભૂતકાળના કડવા અનુભવોથી ટેવાયેલા ખેડૂતોએ સરકારી આમંત્રણને એક ઝાટકે ફગાવી દઈને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, હવે તેઓ માત્ર લોભામણી વાતોથી ભોળવાશે નહીં. લેખિત ગેરંટી આપો તો જ ચર્ચા કરાશે.

પ્રશ્ન કેવી રીતે હલ કરશો તે જણાવો પછી ગાંધીનગર આવીશું

સરકારી અધિકારી ઉપવાસી છાવણીએથી ખાલી હાથે પરત ફર્યા
આ વિવાદની ગંભીરતાને જોતા મોરબી કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારી સહિત સરકારી અધિકારીઓ આંદોલનકારીઓની ઉપવાસ છાવણીએ પહોંચ્યો હતો. અધિકારીઓએ સરકાર વતી મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, ખેડૂતોએ સરકારી આમંત્રણનો સ્વીકાર કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ખેડૂત આગેવાનોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આવી ઘણી બેઠકો યોજાઈ ચૂકી છે, જેમાં માત્ર સમયનો બગાડ થયો છે. કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જો સરકારની દાનત જો સાફ હોય, તો માત્ર વાતચીત નહિ પરિણામ આપો.

તમારો કિંમતી મત વિચારીને આપજો
08/04/2026

તમારો કિંમતી મત વિચારીને આપજો

01/04/2026

અજય લોરિયા માથે કોનો કોનો હાથ છે જોઈ લો

01/04/2026

અજય લોરીયનો વરઘોડો ક્યારે નીકળશે?

19/03/2026

મોદી કહે છે ગેસની અછત છે જ નહીં 😂 @

Address

Ahmedabad

Telephone

+918980070077

Website

Alerts

Be the first to know and let us send you an email when The Gujju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share