Samay.Gujarat

Samay.Gujarat કહાની તમારી, પ્લેટફોર્મ અમારું|🛑🌍
📰 Real-time News | Events | Food
📍 For Gujaratis, By Gujaratis
🎤 Voice of the People | Breaking Stories

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા ...
19/08/2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રસોડામાં CCTV લગાવી તેનું લાઈવ પ્રસારણ રિસેપ્શન અને ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે રાખવા ઈ-મેઈલથી આદેશ કર્યો છે.

19 ઓગસ્ટના રોજ ચેકિંગ સમયે FSSAIના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા, જીવાત અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી મળતા કોલેજ કેન્ટીન સહિત જાણીતા આઉટલેટ્સને સીલ કર્યા હતા. નિયમ ભંગ કરતા એકમો સામે લાયસન્સ રદ સહિતની કાર્યવાહીની ફૂડ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે.

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

16/08/2026

દેશપ્રેમથી ભરપૂર આ વીડિયો વારંવાર જોવાનું મન થઈ જશે |

દેશભક્તિથી ભરપૂર આ સુંદર રજૂઆતએ સૌનું દિલ જીતી લીધું. નાનકડા કલાકારના આત્મવિશ્વાસ અને ઉત્સાહે સમગ્ર માહોલ દેશપ્રેમના રંગમાં રંગી દીધો. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે.

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

🇮🇳

Samay Gujarat News તરફથી આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ!📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24...
15/08/2026

Samay Gujarat News તરફથી આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

🇮🇳

મહારાષ્ટ્ર સરકારે દહી હાંડી ઉત્સવમાં ભાગ લેતા ગોવિંદાઓની સુરક્ષા માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આશ...
11/08/2026

મહારાષ્ટ્ર સરકારે દહી હાંડી ઉત્સવમાં ભાગ લેતા ગોવિંદાઓની સુરક્ષા માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આશરે 1.60 લાખ ગોવિંદાઓને ₹10 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે. સરકારી આદેશ અનુસાર, પિરામિડ રચતી વખતે અકસ્માતમાં ગોવિંદાનું મૃત્યુ થાય અથવા બંને આંખ કે હાથ-પગ ગુમાવે તો ₹10 લાખ અને એક અંગ ગુમાવવા પર 5 લાખની સહાય મળશે. આ સિવાય કાયમી સંપૂર્ણ વિકલાંગતામાં ₹10 લાખ તેમજ હોસ્પિટલમાં સારવાર માટે મહત્તમ ₹1 લાખ સુધીનો ખર્ચ ચૂકવવામાં આવશે. નોંધનીય છે કે ગયા વર્ષે 1.5 લાખ ગોવિંદાઓને કવરેજ અપાયું હતું, જેમાં આ વર્ષે વધારો કરાયો છે.

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

11/08/2026

તેજ રફ્તાર કારની ટક્કરથી બાઈક સવાર હવામાં ફંગોળાઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. કારની ઝડપ જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા છે.

🛑વાયરલ વીડિયોની Samay_Gujarat પુષ્ટિ નથી કરતું🛑

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

05/08/2026

સુરતનો ગોડાદરા રોડ જળબંબાકાર |

ગોડાદરા રોડ પર એક કિલોમીટર સુધી પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

🛑સુરતનો ગ્રાઉન્ડ રિપોર્ટ અને ડ્રોન વીડિયો જુઓ માત્ર Samay_Gujarat પર🛑

05/08/2026

રાધનપુરમાં તારાજીના આકાશી દ્રશ્યો, હજારો વીઘા જમીનમાં પાક થયો ખાખ |

🛑રાધનપુરનો ગ્રાઉન્ડ રિપોર્ટ અને ડ્રોન વીડિયો જુઓ માત્ર Samay_Gujarat પર🛑

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

05/08/2026

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; ડ્રોન કેમેરામાં કેદ થયા જળમગ્ન વિસ્તારો |

🛑નવસારીનો ગ્રાઉન્ડ રિપોર્ટ અને ડ્રોન વીડિયો જુઓ માત્ર Samay_Gujarat પર🛑

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

05/08/2026

ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી! |

ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

🛑ખેડાનો ગ્રાઉન્ડ રિપોર્ટ અને ડ્રોન વીડિયો જુઓ માત્ર Samay_Gujarat પર🛑

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

05/08/2026

નર્મદામાં વરસાદી સીઝનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના આકાશી દૃશ્યો |

વરસાદી માહોલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના અદભુત આકાશી દૃશ્યો સામે આવ્યા..

🛑નર્મદાનો ગ્રાઉન્ડ રિપોર્ટ અને ડ્રોન વીડિયો જુઓ માત્ર Samay_Gujarat પર🛑

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો : .gujarat_24.7

🇮🇳

[Samaygujarat, ViralVideo, TrendingNow, GujaratiReels, FunnyVideo, ViralReels, InstaViral, DesiComedy, ReelsIndia, ExplorePage, FYP, post, news, gujaratnews]

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Samay.Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share