Gujarat Square News

Gujarat Square News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat Square News, News & Media Website, ahmedabad, Ahmedabad.
(2)

⚠️ નોટિસ:
Gujarat Square News દ્વારા મૂકાયેલ માહિતી માત્ર જાગૃતિ અને સમાચાર હેતુસર છે.
કોઈપણ વ્યક્તિ, ધર્મ, કે સમાજની ભાવનાને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ હેતુ નથી.
👉Daily Latest News Update👇

મહેસાણાના લોકો માટે મોટા સમાચાર
04/10/2026

મહેસાણાના લોકો માટે મોટા સમાચાર

અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ, નવરાત્રિ પહેલાં ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં 15%થી 25% સુધીનો ઉછાળો નોંધાયો છે.મ...
04/10/2026

અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ, નવરાત્રિ પહેલાં ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં 15%થી 25% સુધીનો ઉછાળો નોંધાયો છે.
મુખ્યત્વે માલા-D જેવી શિડ્યુલ H દવાઓના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ માહિતી અંગે રિટેલ કેમિસ્ટ્સના ચેકિંગમાં વેચાણ વધ્યાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે.

હવે નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડીને ગરબા કરી શકાશે.
04/10/2026

હવે નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડીને ગરબા કરી શકાશે.

જનતા પર મોંઘવારીનો વધુ એક માર! 😨
03/10/2026

જનતા પર મોંઘવારીનો વધુ એક માર! 😨

₹3,000ની યુરિયા બોરી ખેડૂતોને ₹300માંનિર્મલા સીતારમણનું મોટું નિવેદન
02/10/2026

₹3,000ની યુરિયા બોરી ખેડૂતોને ₹300માં
નિર્મલા સીતારમણનું મોટું નિવેદન

😨 14 વર્ષની માસુમ વિદ્યાર્થીની પર ગુજાર્યો બળાત્કાર
02/10/2026

😨 14 વર્ષની માસુમ વિદ્યાર્થીની પર ગુજાર્યો બળાત્કાર

AIની આડઅસર જોઈ લો, મહિલાએ AI બૉયફ્રેન્ડને સાચો સમજી 1.8 kરોડ રૂપિયા મોકલી દીધા
02/10/2026

AIની આડઅસર જોઈ લો, મહિલાએ AI બૉયફ્રેન્ડને સાચો સમજી 1.8 kરોડ રૂપિયા મોકલી દીધા

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ડેન્ગ્યુનો ક*હેર, BSFના 14 જવાનોને અસર
02/10/2026

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ડેન્ગ્યુનો ક*હેર, BSFના 14 જવાનોને અસર

દુષ્કર્મના આરોપી સરપંચ સસ્પેન્ડ, નવાખલ દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી, આરોપી સરપંચ દિલીપ સોલંકી સસ્પેન્ડ, દુષ્કર્મના આરો...
02/10/2026

દુષ્કર્મના આરોપી સરપંચ સસ્પેન્ડ, નવાખલ દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી, આરોપી સરપંચ દિલીપ સોલંકી સસ્પેન્ડ, દુષ્કર્મના આરોપ બાદ DDOની કાર્યવાહી

15 વર્ષ સુધી રાખડી બાંધી અને પછી તેની સાથે લગ્ન કર્યા. પરિવારે જીવતી હતી છતાં અંતિમ સંસ્કાર કર્યા
01/10/2026

15 વર્ષ સુધી રાખડી બાંધી અને પછી તેની સાથે લગ્ન કર્યા. પરિવારે જીવતી હતી છતાં અંતિમ સંસ્કાર કર્યા

Address

Ahmedabad
Ahmedabad
382480

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Square News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share