Svaman

Svaman Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Svaman, News & Media Website, Ahmedabad.

“સ્વમાન” સાથે જોડાઓ, કારણ કે વિશ્લેષણ વગરના સમાચાર માત્ર અર્ધસત્ય છે !

સત્ય અને પ્રચાર વચ્ચેનો ભેદ કરવો જરૂરી બની ગયો છે. મિડીયા ઘણીવાર એક તરફી દૃષ્ટિ આપે છે, જેમાં મૂળભૂત સત્ય છુપાઈ જાય છે. “સ્વમાન” એ એક સ્વતંત્ર સમાચાર અને તેના વિશ્લેષણનું માધ્યમ છે.

10/09/2026

જાહેરમાં આતંક મચાવે છે, વીડિયો વાયરલ છે છતાં ખાખી કહે આરોપી હાથ નથી લાગતો!

10/09/2026

બીલીમોરામાં નકલી પોલીસનો ખેલ! 3.57 લાખનું સોનું પડાવી ફરાર

10/09/2026

ગોંડલના મેળામાં લોહિયાળ ઘટના! ભાવતાલના વિવાદ બાદ યુવક પર છરીનો હુમલો

10/09/2026

અમદાવાદમાં ‘જૂઠ બોલે કૌઆ કાટે’! ગીત ગાઈ આશા-આંગણવાડી બહેનોએ સરકારને ઘેરી

10/09/2026

સુઈગામ પોલીસ મથકમાં જ યુવકે જીવન ટૂંકાવ્યું: પરિજનોનો પોલીસ પર આક્ષેપ

10/09/2026

બ્રાન્ડેડ નામે ડુપ્લિકેટ માલનો ધંધો!

10/09/2026

IAS અધિકારી પર પથ્થરમારો! કચ્છમાં ખનીજ માફિયાઓનો ખુલ્લો આતંક !

10/09/2026

લાંબી રાહ બાદ અમરેલીમાં ફરી વરસાદ!

10/09/2026

ઉનાથી દારૂ પીને રાજુલા સુધી બસ દોડાવી, પેસેન્જરોની જવાબદારી કોની?

10/09/2026

અમદાવાદમાં આશા વર્કર અને આંગણવાડી બહેનોનો અનોખો વિરોધ

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Svaman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share