16/06/2026
🚨 વિદ્યાર્થીનીએ CM યોગી સમક્ષ વ્યક્ત કરી મોટી ઇચ્છા! 😳🇮🇳
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanath સાથેની વાતચીત દરમિયાન એક વિદ્યાર્થીનીએ કહ્યું કે તે તેમને ભવિષ્યમાં ભારતના વડા પ્રધાન તરીકે જોવા માંગે છે. 👏
વિદ્યાર્થીનીની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 👀
આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 🔥
📍 ઉત્તર પ્રદેશ
તમારું શું માનવું છે? Comment માં જણાવો 👇
Follow for latest political updates ⚡
Read more at: https://newskida.in/