03/11/2025
મારા માણસની જગ્યાએ સારા માણસને ગોઠવવામાં આવે છે, ત્યારે તે સંગઠન, સંસ્થા, કંપની, સમાજ, સમિતિ કે ટ્રસ્ટને વિકાસના પંથે જતા કોઈ અટકાવી શકતું નથી..!
આવો આપણે સૌ સરદાર પટેલ ગ્રુપ (SPG) કડી દ્વારા આયોજિત પાટીદાર સ્નેહ મિલન માં આવી એ ને આપડા બીજા ભાઈઓ ને પણ સાથે લાવી એ... 🤘🏻
જય સરદાર 💪🏻
જય માઁ ઉમાખોડલ 🚩🚩