11/11/2025
આ વખતે વટબંધમાં વાત એક એવા વ્યક્તિત્વની,
જેના અભિનયે ગુજરાતી રંગભૂમિને જીવંત કરી દીધી — ઉપેન્દ્ર ત્રિવેદી 🙏
તેમના જીવનની કહાણી, સંઘર્ષ અને સિદ્ધિ — બધું જ એક નવા અંદાજમાં સાંભળવા તૈયાર થાઓ 🎧