ABPP Media

ABPP Media ABPP Media
अखिल भारतीय पत्रकार परिषद (Regd.)

23/03/2026
23/03/2026

ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ની તમામ નાગરિકોને વિનંતી છે કે, પેટ્રોલ-ડીઝલને લઈને સોશિયલ મીડિયા કે વ્હોટ્સએપના માધ્યમથી ફેલાતી કોઈ પણ અફવાઓમાં આવીને સત્તાવાર જાણકારી વગર ભાગદોડ કરવાની જરૂર નથી.
રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થા અને સપ્લાયનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવે છે. રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ છે.

02/03/2026

आज होली के पावन अवसर पर मोहनलाल वकील की चाली,चमनपुरा में गुजरात के शहेरी विकास मंत्री दर्शनाबेन वाघेलाजी एवं भाजपा नेता बिपिनभाई पटेल एवं भाजपा पदाधिकारीयों ने होली माता की पूजा एवं दर्शन का लाभ लिया

ઉદયપુર – અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત!ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 26963/26964 UDZ–ASV (ADI)–UDZ...
13/02/2026

ઉદયપુર – અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત!
ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 26963/26964 UDZ–ASV (ADI)–UDZ વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે.
📅 નિયમિત સેવા 18 ફેબ્રુઆરી 2026થી (મંગળવાર સિવાય, અઠવાડિયામાં 6 દિવસ) શરૂ થશે.
📍 મુખ્ય સ્ટોપેજ: ઝાવર, ડુંગરપુર, હિંમતનગર
આ નવી સુવિધાથી ઉદયપુર અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી, આરામદાયક અને આધુનિક બનશે.

20/01/2026

“मैं एक कार्यकर्ता हूँ और वो मेरे भी बॉस हैं।
अब माननीय श्री Nitin Nabin जी हम सभी के अध्यक्ष हैं”
-माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी

महाराष्ट्र की राजनीति में बड़ा बदलाव सामने आया है। मुंबई की बृहन्मुंबई महानगरपालिका (BMC) में 25 साल बाद ठाकरे परिवार का...
16/01/2026

महाराष्ट्र की राजनीति में बड़ा बदलाव सामने आया है। मुंबई की बृहन्मुंबई महानगरपालिका (BMC) में 25 साल बाद ठाकरे परिवार का वर्चस्व खत्म होता नजर आ रहा है। शुरुआती रुझानों में BJP और शिवसेना (शिंदे गुट) का गठबंधन 227 में से 118 सीटों पर बढ़त बनाए हुए है। इसे ठाकरे परिवार के लिए अब तक का सबसे बड़ा सियासी झटका माना जा रहा है।

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when ABPP Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share