Alpha Gujju

Alpha Gujju We are here to change the game of Gujarati Content space!

બુલંદ અવાજ સાથે ગુજરાતના બદલાતા ટ્રેન્ડસ, સામાજિક પરિપેક્ષ, ધંધા અને જાણકારીનું સરનામું એટલે Alpha Gujju!! અહીંયા તમને મળશે insights ગુજરાતના તમામ મુદ્દાઓ, પરિસ્થિતિઓ અને અસલી તસવીરની.

16/09/2026

Asaduddin Owaisi એ મધ્યપ્રદેશના ભોપાલમાં એક સભા દરમ્યાન પીએમ મોદીને પત્નીના નામે માર્યો ટોણો. ઓવૈસીએ gen Zને સંબોધતાં કહ્યું, “હું પત્નીની ગુલામી કરું છું, તમે કસમ ખાઓ તમે પત્નીની ગુલામી કરશો, પત્નીની ગુલામી કરનાર પતિ સારો પુરુષ છે.”
Owaisi| AIMIM | Madhya Pradesh | PM modi | GenZ | politics | marriage

પહેલા બસો મોડી હતી,પછી ટ્રેનો મોડી દોડવા લાગી.પછી એવું બહાર આવ્યું કે એક ફ્લાઇટના પાઇલટે ડ્રગ્સના નશામાં ઉડાન ભરી હતી.આજ...
15/09/2026

પહેલા બસો મોડી હતી,

પછી ટ્રેનો મોડી દોડવા લાગી.

પછી એવું બહાર આવ્યું કે એક ફ્લાઇટના પાઇલટે ડ્રગ્સના નશામાં ઉડાન ભરી હતી.

આજે, સમાચાર આવી રહ્યા છે કે દિલ્હીના IGI એરપોર્ટ પર દુબઈ જતી સ્પાઇસજેટની બે ફ્લાઇટ્સ, SG 5111 અને SG 5105, લગભગ 24 કલાક મોડી પડી હતી.

ટર્મિનલ પર ફસાયેલા ગુસ્સે ભરાયેલા મુસાફરોએ ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું અને "સ્પાઇસજેટ ચોર છે" ના નારા લગાવ્યા.

શું આ દેશ ખરેખર 1980 ના દાયકામાં પાછો ફરી રહ્યો છે?

આજે અદાણીની કંપનીઓએ નિફ્ટીની હવા કાઢી નાખી !!!😑ભારતના નિફ્ટી સેન્સેક્સ જેવા મોટા ભાગના ઇન્ડેક્સ એક ટકાથી વધુ ક્રેશ થયા! ...
15/09/2026

આજે અદાણીની કંપનીઓએ નિફ્ટીની હવા કાઢી નાખી !!!😑
ભારતના નિફ્ટી સેન્સેક્સ જેવા મોટા ભાગના ઇન્ડેક્સ એક ટકાથી વધુ ક્રેશ થયા! શું તમે જાણો છો શા માટે?
FITCH નામની એક પ્રખ્યાત રેટિંગ એજન્સીએ અદાણી સાથે જોડાયેલી કંપનીઓ વિશે એક મોટી ચેતવણી જારી કરી હતી...કે જે રીતે અદાણી એકધારૂ પ્રોત્સાહનો મેળવી રહી છે...(તમે જાણો છો શા માટે)... અદાણીની કંપનીઓમાં જોખમી રોકાણો એટલા ઊંચા થઈ ગયા છે કે જો કંપનીની સ્થિતિ થોડી પણ બગડવા લાગે તો ભારતીય અર્થતંત્ર મંદીમાં પ્રવેશ કરશે, અને ભારતની આ મંદી માટે ફક્ત અદાણી જવાબદાર હશે!! 🤐
પરંતુ આશ્ચર્યજનક રીતે...સમાચારમાં ક્યાંય આ કારણ નથી કે અદાણીનો ક્રેશના કારણોમાં ઉલ્લેખ પણ નથી...ખૂબ મોંઘા ક્રૂડના દબાણનો ઉલ્લેખ કરીને સમાચાર દબાવવામાં આવી રહ્યા છે!! હું તમને આ વિશિષ્ટ માહિતી આપી રહ્યો છું!!

15/09/2026

BRICS સંમેલનમાં મહત્વની ચર્ચા દરમ્યાન કાજુ ખાતાં ભારતીય અધિકારીઓના દ્રશ્યો આખી દુનિયામાં ચર્ચાયા.!
બ્રિક્સ સમિટ BRICS SUMMIT DELHI INDIA IRAN RUSSIA CHINA

14/09/2026

કેમેરામાં કેદ: ગુરુગ્રામમાં અંતર જાળવવાનું કહેવા પર કારે મહિલા બાઈકરની 'એપ્રિલિયા' બાઈકને ટક્કર મારી, મહિલા નીચે પછડાઈ

#ગુરુગ્રામ - ગુરુગ્રામમાં એક મહિલા બાઈકરે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેણે કાર ચાલકને અંતર જાળવવાનું કહ્યું, ત્યારે તેણે તેની સ્પોર્ટ્સ બાઈકને ટક્કર મારી અને ત્યાંથી ભાગી ગયો. ૧૪ સપ્ટેમ્બરના રોજ ગોલ્ફ કોર્સ રોડ પર બનેલી આ ઘટના તેના બાઈક પર લાગેલા કેમેરામાં કેદ થઈ હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

'સિયા' નામની આ બાઈકર, જે 'rebelwheels_sia_' નામનું ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે, તેણે જણાવ્યું કે તે તેના બાઈકિંગ ગ્રુપના સભ્યો સાથે 'એપ્રિલિયા RS 457' બાઈક ચલાવી રહી હતી ત્યારે એક કારે તેનો પીછો કરવાનું શરૂ કર્યું. ટક્કર થવાના થોડા સમય પહેલાં, તેણે ચાલકને પોતાની મોટરસાઈકલથી દૂર રહેવાનો સંકેત આપ્યો હતો.

તેણે આરોપ લગાવ્યો છે કે ચેતવણીથી ગુસ્સે ભરાયેલા ચાલકે આવેશમાં આવીને તેની બાઈકને ટક્કર મારી. ટક્કરને કારણે તે મોટરસાઈકલ પરથી નીચે પછડ�

Address

Ahmedabad
380013

Website

Alerts

Be the first to know and let us send you an email when Alpha Gujju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share