HBO News

HBO News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from HBO News, Media/News Company, Ahmedabad.

25/07/2026

રાજકોટ એરપોર્ટના એરોસ્પેસ પર વરસાદી પાણી ટપક્યા...

હિરાસરમાં ₹326 કરોડના ખર્ચે નિર્મિત આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડામાં ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવ્યા.

કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી આપ્યું રાજીનામું
25/07/2026

કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી આપ્યું રાજીનામું

25/07/2026

દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન...

24/07/2026

PM મોદીનો GenZ ને ખાસ સંદેશ

"Thanks to Everyone"

Thank you so much
24/07/2026

Thank you so much

24/07/2026

સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી

- સમરસ ગર્લ્સ હોસ્ટેલના મેસમાં ભરાયા પાણી

- વિદ્યાર્થીનીઓ પાણીમાં બેસીને ખાવા મજબૂર

24/07/2026

સોમનાથ દાદાની આજની સંધ્યા આરતી દર્શન...

24/07/2026

- બોપલમાં વરસાદી સ્થિતિનો CMએ લીધો તાગ

- પાણીમાં ચાલીને CMએ લોકોની સમસ્યાઓ જાણી

24/07/2026

સોનમ વાંગચુકે કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં પોતાના 26 દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા છે.

લાંબી વાતચીત બાદ ઉપવાસ સમાપ્ત કરતાં તેમણે જણાવ્યું કે સરકાર સાથે થયેલી સમજૂતીની શરતોની માહિતી તેઓ જલ્દી જ જાહેર કરશે. સાથે જ તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા અને કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાની અપીલ કરી છે.

24/07/2026

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when HBO News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share