Chetan Patel

Chetan Patel � જનહિત જાગૃતિ માટે સમર્પિત પેજ
� Cyber Fraud | Digital Safety | Banking Updates
� નવા સ્કેમ , social media update,

21/03/2026

હવે તમને દર વખતે UPI PIN નાખવાની જરૂર નહીં પડે…
તમે ફક્ત તમારા Fingerprint થી જ instant payment કરી શકો છો!

03/02/2026

તમે જે પણ Status WhatsApp માં મૂકો
એ Facebook અને Instagram પર Automatically Upload થઈ જશે 😍

31/01/2026


Network error નથી મિત્રો…
આ છે Silent Call Scam 🚨
એક “Hello” પણ
તમને મોટાં સ્કેમમાં ફસાવી શકે છે 😨

23/01/2026

તમારું WhatsApp સુરક્ષિત છે એવું તમને લાગે છે? 😱
એક નાની setting OFF હોય તો OTP આવ્યા વગર પણ તમારું WhatsApp hack થઈ શકે છે.
આ વિડિયોમાં તમે શીખશો 👇
✅ WhatsApp 2-Step Verification શું છે
✅ Mobile માં step-by-step કેવી રીતે ON કરવું
✅ OTP hack થી account કેવી રીતે બચાવવું
✅ Email કેમ add કરવી MOST IMPORTANT છે
👉 આજે જ આ setting ON કરો
👉 Video save કરો
👉 પરિવાર અને મિત્રો સાથે share કરો – એક account બચી શકે 🙏
🔔 વધુ Cyber Security અને Tech tips માટે Channel Subscribe કરો

21/01/2026

પાસપોર્ટ 📷 ફોટો હવે ઘરે બેઠા બનાવો આવી જ માહિતી માટે પેજ ને Follow કરો

19/01/2026

“જો તમારી પાસે જૂનો સિક્કો છે એટલે તમે લાખોપતિ બનશો?”
⚠️ સાચું નથી! આ નવો ફ્રોડ છે…

12/01/2026

તમે જે બેંકની વેબસાઇટ ખોલો છો
એ અસલી છે કે નકલી, એની ખાતરી તમને છે?
ઘણા ફ્રોડ કેસો ફક્ત
નકલી બેંક વેબસાઇટના કારણે થાય છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા
Reserve Bank of India (RBI)
એ મહત્વનો નિર્ણય લીધો છે.
હવે દરેક અસલી બેંકની અધિકૃત વેબસાઇટ
ફક્ત .bank.in ડોમેનવાળી જ હશે.

Address

Vastral
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Chetan Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share