ગુજરાતી સાયરી

ગુજરાતી સાયરી ગુજરાતી શાયરી I'm you tuber
(2)

જ્યારથી સ્વપ્નમાં ગુલાબ આવે છેઆખેઆખો પ્રસંગ યાદ આવે છે !હું રોજેરોજ લખીને મોકલું કાગળતારો ફક્ત આંખોથી જવાબ આવે છે !💛🧡❤️ ...
03/08/2025

જ્યારથી સ્વપ્નમાં ગુલાબ આવે છે
આખેઆખો પ્રસંગ યાદ આવે છે !

હું રોજેરોજ લખીને મોકલું કાગળ
તારો ફક્ત આંખોથી જવાબ આવે છે !💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

રાધા ને ભૂલે એ કૃષ્ણ નહી અને ,ક્રિષ્ના ને યાદ કર્યા વિના રહે એ રાધા નહિ ....💛🧡❤️                                      #મ...
03/08/2025

રાધા ને ભૂલે એ કૃષ્ણ નહી અને ,
ક્રિષ્ના ને યાદ કર્યા વિના રહે એ રાધા નહિ ....
💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

જતાવેલો પ્રેમ એ કોઈ પ્રેમ નથી, જે પ્રેમ મહેસુસ કરાવે એ પ્રેમ, અને મહેસુસ કરાવ્યા પછી મહેસુસની સાથે સાથે જતાવે, એ જ સાચો ...
02/08/2025

જતાવેલો પ્રેમ એ કોઈ પ્રેમ નથી,
જે પ્રેમ મહેસુસ કરાવે એ પ્રેમ,
અને મહેસુસ કરાવ્યા પછી મહેસુસની
સાથે સાથે જતાવે, એ જ સાચો પ્રેમ..
💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

આ જે તમારા વિખરાયેલા વાળ છે,બસ એવા જ કંઈક અમારા હૃદયના હાલ છે..!!💛🧡❤️                                      #મારાંકલેજા  ...
01/08/2025

આ જે તમારા વિખરાયેલા વાળ છે,
બસ એવા જ કંઈક અમારા હૃદયના હાલ છે..!!
💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

જા નથી જોવું તારી આંખોમાં, શ્રાવણમાં નશો કરવો પાપ છે.💛🧡❤️                                      #મારાંકલેજા    #ગુજરાતીસા...
01/08/2025

જા નથી જોવું તારી આંખોમાં,
શ્રાવણમાં નશો કરવો પાપ છે.💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

*રાત તારી સાથે જાગવા જેવી હશે**તાપણા ની આગ સાથે વાતો માણવા જેવી હશે**આમ તો તાળુ મારેલું પુસ્તક છો તું**પણ તું ખુલે શબ્દો...
01/08/2025

*રાત તારી સાથે જાગવા જેવી હશે*
*તાપણા ની આગ સાથે વાતો માણવા જેવી હશે*
*આમ તો તાળુ મારેલું પુસ્તક છો તું*
*પણ તું ખુલે શબ્દો થી તો*
*આખાય વેદ જેમ વાંચવા જેવી હશે*
💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

અંબોડામાં તને શું રસ લાગે છે,ખુલ્લા વાળમાં જ તું સરસ લાગે છે.💛🧡❤️                                      #મારાંકલેજા    #ગ...
31/07/2025

અંબોડામાં તને શું રસ લાગે છે,
ખુલ્લા વાળમાં જ તું સરસ લાગે છે.
💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

વાળ ખુલ્લા હતા તેના અને સાડી પણ પહેરેલી હતી...ગળાના નીચે ના તલે તો તોફાન મચાવી રાખ્યું હતું 💛🧡❤️                        ...
31/07/2025

વાળ ખુલ્લા હતા તેના અને સાડી પણ પહેરેલી હતી...
ગળાના નીચે ના તલે તો તોફાન મચાવી રાખ્યું હતું
💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી

ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે.આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે;💛🧡❤️                                          #માર...
31/07/2025

ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે.
આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે;
💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

"આજ અદા-એ-શરમ જાન છે મહોબ્બતની,,જે નિચી નજરો થી કહે છે, અમે તમારાં છીએ!!"💛🧡❤️                                      #મારા...
31/07/2025

"આજ અદા-એ-શરમ જાન છે મહોબ્બતની,,
જે નિચી નજરો થી કહે છે, અમે તમારાં છીએ!!"
💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

તારો હક છેતો હક જતાવ્યા કર.. પ્રેમ છે તો સુખ નહીં દુ:ખ પણ બતાવાય કર..💛🧡❤️                                      #મારાંકલે...
30/07/2025

તારો હક છેતો હક જતાવ્યા કર..
પ્રેમ છે તો સુખ નહીં દુ:ખ પણ બતાવાય કર..💛🧡❤️

#મારાંકલેજા #ગુજરાતીસાયરી #ગુજરાતીશાયરી

Address

Amreli Report Area

Alerts

Be the first to know and let us send you an email when ગુજરાતી સાયરી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category