Amreli News

Amreli News News Media | Promotions | Digital Marketing Agency

24/07/2025
અમરેલી પત્રકાંડમાં પાટીદાર દિકરી પાયલ ગોટીનો જેલમાંથી છુટકારો.જેલમાંથી બહાર આવતા જ પાયલ ગોટીએ કહ્યું- "સત્યમેવ જયતે".   ...
03/01/2025

અમરેલી પત્રકાંડમાં પાટીદાર દિકરી પાયલ ગોટીનો જેલમાંથી છુટકારો.

જેલમાંથી બહાર આવતા જ પાયલ ગોટીએ કહ્યું- "સત્યમેવ જયતે".

Congratulations India'🇮🇳🤩
29/06/2024

Congratulations India'🇮🇳🤩

રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં સતત વધતો મૃત્યુઆંક :અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળ્યા : મૃત્યુઆંક હજુ ઘણો વધવાની આ...
25/05/2024

રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં સતત વધતો મૃત્યુઆંક :અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળ્યા : મૃત્યુઆંક હજુ ઘણો વધવાની આશંકા : લોકોમાં ભારે આક્રોશ : સંચાલકની અટકાયત

💙

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં અમરેલી સંસદીય વિસ્તાર ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મતદાન કર્યું.
07/05/2024

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં અમરેલી સંસદીય વિસ્તાર ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મતદાન કર્યું.

અમરેલી સંસદીય મતવિસ્તારના India ગઠબંધનના ઉમેદવાર જેની ઠુમરે  વાવડી ખાતે મત આપ્યો.
07/05/2024

અમરેલી સંસદીય મતવિસ્તારના India ગઠબંધનના ઉમેદવાર જેની ઠુમરે વાવડી ખાતે મત આપ્યો.

ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ..
01/05/2024

ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ..

1 જુનથી શરુ થનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દેવાયું છે. ટી20 ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈના...
30/04/2024

1 જુનથી શરુ થનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દેવાયું છે. ટી20 ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈના પસંદગીકારોની એક મોટી બેઠક મળી હતી જે પછી ટીમ જાહેર કરાઈ હતી. BCCIએ રોહિત શર્માને કેપ્ટન પદેથી યથાવત રાખ્યો છે.
ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ

રિઝર્વ ખેલાડીઓ
શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ પાર્ટી ના અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે જેની ઠુમરે નામાંકન ફોર્મ ભર્યું.                       ...
16/04/2024

ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ પાર્ટી ના અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે જેની ઠુમરે નામાંકન ફોર્મ ભર્યું.


22/01/2024

શ્રીરામ જન્મભૂમિ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ...

22/01/2024

અવધપુરીમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ...

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચ...
18/11/2023

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં આજે પહેલાં દિવસની સંધ્યાએ ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાયો છે. મહત્ત્વનું છે કે, આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પહેલીવાર 54 ફૂટની મૂર્તિ પર 4D ઓગમેન્ટેડ રિઆલિટી ટેક્નોલોજી દ્વારા લેસર પ્રોજેક્શન મેપિંગ કરાયું છે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર હનુમાન જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો કરવામાં આવી રહ્યો છે.

Address


Alerts

Be the first to know and let us send you an email when Amreli News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amreli News:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share