Mahesh Padhiyar

Mahesh Padhiyar Follow

13/07/2025


30/06/2025

ગામનો ભૌતિક વિકાસ નહીં પણ સર્વાંગી વિકાસ થાય એવું ગામ બનાવવા પ્રયત્નો ચાલુ છે તો ગામના તમામ મિત્રો વડીલો સાથ સહકાર આપવા વિનંતી 🙏

29/05/2025

શું તમે તમારા ગ્રામપંચાયત મા થતા ખોટા વહીવટ કામો થી પરેશાન છો?
હું તો છું તમેં છો કોમેન્ટ માં અચુક જણાવો .
મહેશ પઢિયાર

ફૂલો ઊગે ત્યારે અને કુહાડીના ઘાવ ઝીલે ત્યારે ઝાડ એક જ મનોદશામાં હોય છે. દરેક સ્થિતીમાં એક સરખો સ્વભાવ રાખીએ તો અભાવના મહ...
15/03/2025

ફૂલો ઊગે ત્યારે અને કુહાડીના ઘાવ ઝીલે ત્યારે
ઝાડ એક જ મનોદશામાં હોય છે.
દરેક સ્થિતીમાં એક સરખો સ્વભાવ રાખીએ
તો અભાવના મહોતાજ થતાં અટકી જઈએ.

#

With Kiran Thakor – I'm on a streak! I've been a top fan for 4 months in a row. 🎉
08/12/2024

With Kiran Thakor – I'm on a streak! I've been a top fan for 4 months in a row. 🎉

 #સંબંધો માં  #શક્તિ અને  #બુદ્ધિ બન્ને  #કરતા #સમજદારી અને  #ભરોસો વધારે  #અગત્યનો છે..
25/11/2024

#સંબંધો માં #શક્તિ અને #બુદ્ધિ બન્ને #કરતા
#સમજદારી અને #ભરોસો વધારે #અગત્યનો છે..

વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે, સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે ...!!    👉👉મારો સુવિચાર ગમે તો લાઈક કોમેટ અને શેર...
23/11/2024

વિશ્વાસ તો બધાને ખોટા
પર જ હોય છે,
સાચાને તો હંમેશા સાબિત
કરવું પડે છે ...!!
👉👉મારો સુવિચાર ગમે તો લાઈક કોમેટ અને શેર કરો મારા Facebook ફ્રેન્ડ 🤝🤝

18/11/2024

હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું...

 #મારી_સરનેમ_પઢિયાર_છે_અને_તમારી                      ゚viralfbreelsfypシ゚viral    #
17/11/2024

#મારી_સરનેમ_પઢિયાર_છે_અને_તમારી ゚viralfbreelsfypシ゚viral #

Address

Anand

Telephone

+918200207586

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahesh Padhiyar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mahesh Padhiyar:

Share