Our Anand

Our Anand News | Events | Updates about Anand and VV Nagar

ભારત વુમન્સ ODI વર્લ્ડ કપ 2025 નું ચેમ્પિયન, સાઉથ આફ્રિકા ને હરાવીને ભારતીય વુમન્સ ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું ...
02/11/2025

ભારત વુમન્સ ODI વર્લ્ડ કપ 2025 નું ચેમ્પિયન, સાઉથ આફ્રિકા ને હરાવીને ભારતીય વુમન્સ ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું

#ʙᴄᴄɪ #

02/11/2025

તુલસી વિવાહના રંગમાં રંગાયું આણંદ ❤️

ISRO દ્વારા ઈન્ડિયાનો સૌથી ભારે વજનનો બાહુબલી   રોકેટનું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું  🇮🇳🚀    🇮🇳
02/11/2025

ISRO દ્વારા ઈન્ડિયાનો સૌથી ભારે વજનનો બાહુબલી રોકેટનું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું 🇮🇳🚀

🇮🇳

ગુજરાત રાજય સરકારના રાજય કક્ષા મંત્રી શ્રી સંજયસિંહ મહિડાને આણંદ જિલ્લા પ્રભારી મંત્રી તરીકે તથા ભરૂચના સહ પ્રભારી તરીકે...
01/11/2025

ગુજરાત રાજય સરકારના રાજય કક્ષા મંત્રી શ્રી સંજયસિંહ મહિડાને આણંદ જિલ્લા પ્રભારી મંત્રી તરીકે તથા ભરૂચના સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ...

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાય...
01/11/2025

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

લાંભવેલ હનુમાનજી ના આજના દર્શન 🙏🙇🏻
01/11/2025

લાંભવેલ હનુમાનજી ના આજના દર્શન 🙏🙇🏻

Address

Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Our Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Anand:

Share