Swaraj mitr news

Swaraj mitr news સમાચાર પેપર

https://www.instagram.com/reel/DYrJ7GbNbm4/?igsh=MW81ZWZ0bGJoMTdobw==ભરૂચ: નવ નિર્માણ ST ડેપો બહાર બસ- મોપેડ વચ્ચે અકસ્મ...
23/05/2026

https://www.instagram.com/reel/DYrJ7GbNbm4/?igsh=MW81ZWZ0bGJoMTdobw==ભરૂચ: નવ નિર્માણ ST ડેપો બહાર બસ- મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો..
ઘટનામાં મોપેડ સવાર મહિલાને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી..
ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો..

@ભરૂચ શહેરમાં આવેલ તમામ વિસ્તારમાં આવતીકાલથી 15મી જૂન સુધી એક ટાઈમ પાણી પુરવઠો અપાશે
23/05/2026

@ભરૂચ શહેરમાં આવેલ તમામ વિસ્તારમાં આવતીકાલથી 15મી જૂન સુધી એક ટાઈમ પાણી પુરવઠો અપાશે

વાલિયા તાલુકાની વાલિયા-02 તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર નીતાબેન વિજયભાઈ વસાવા વિજેતા બન્યા
28/04/2026

વાલિયા તાલુકાની વાલિયા-02 તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર નીતાબેન વિજયભાઈ વસાવા વિજેતા બન્યા

વાલિયા તાલુકાની ડુંગરી તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હર્ષાબેન વિનયભાઈ વસાવા વિજેતા બન્યા
28/04/2026

વાલિયા તાલુકાની ડુંગરી તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હર્ષાબેન વિનયભાઈ વસાવા વિજેતા બન્યા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી લગ્નની નોંધણીમાં સુધારા નિયમો અંગે જાહેરાત...
20/02/2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી લગ્નની નોંધણીમાં સુધારા નિયમો અંગે જાહેરાત...

Address

અંકલેશ્વર
Ankleshwar
393010

Website

Alerts

Be the first to know and let us send you an email when Swaraj mitr news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category