BTN

BTN news & reels content

11/06/2026

અંકલેશ્વર વન વિભાગની ટીમે વ્હેલ માછલીની ઉલટી સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા

નર્મદા ગેટ નજીકથી આશરે ₹65 લાખ કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી- એમ્બરગ્રીસ કરાયું...

10/06/2026

વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઇ વસાવાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે મંગાવામાં આવતા પુરાવવામાં ફેરબદલ કરવા પત્રમાં ઉલ્લેખ કર્યો

જાતિના દાખલા માટે બીજી પેઢીના નામોથી પેઢીનામાના જાતિના દાખલા માટે કાઢી શકાય તેવી સૂચના આપશો તેવી માંગ કરવામાં આવી..

06/06/2026

ભરૂચના પાંચ પોલીસ મથકોની હદમાં ઝડપાયેલા 77.56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

05/06/2026

વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખાસ ગ્રામસભા મળી

જેમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા સહિત ગટર,રસ્તા અને સ્પીડ બ્રેકર ભૂંડાના ત્રાસના મુદ્દે ગ્રામસભા ગાજી ઉઠી..

05/06/2026

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સારામનો મહુડાનો દારૂ પીવા લેવાની સલાહ આપી,વીડિયો વાયરલ થયો

નાંદોદના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિમાં આપેલ નિવેદનનો વીડિયો વાયરલ થયો...

04/06/2026

વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના જર્જરિત મકાનમાં ફરી શરૂ થઈ સારવાર,જાણ થતાં જિલ્લા પંચાયત સભ્યએ પોતાની ટીમ સાથે મુલાકાત લીધી

જીવના જોખમે સારવાર લઈ રહેલ દર્દીઓ અને સ્ટાફ નજરે પડ્યો

વહેલી તકે હોસ્પિટલ અન્ય સ્થળે નહીં ખસેડવામાં આવે તો રજની વસાવાએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી..

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when BTN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share