06/09/2026
નાનપણની મસ્તીથી લઈને આજ સુધીની દરેક સુખ-દુઃખની ક્ષણોમાં, તારો સાથ હંમેશા ખૂબ ખાસ રહ્યો છે. 💫સમય ગમે તેટલો બદલાય, પણ આપણા બંને વચ્ચેનો પ્રેમ અને આ અનોખો સંબંધ ક્યારેય નહીં બદલાય.🫂❤️
મારા નાના ભાઈ તેજશને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! ઇશ્વર તને હંમેશા ખુશ અને સ્વસ્થ રાખે. 🎂🎈