Bardoli Updates

Bardoli Updates Bradoli updates is Committed to provide Daily important news and updates of Bardoli.

05/09/2026

બમરોલીમાં 50 વર્ષથી પેઢી દર પેઢી જીવંત જન્માષ્ટમીની અનોખી પરંપરા😍

04/09/2026

🦚 ગોવિંદા આશ્રમ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

🕛 રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડી ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું.

😍

04/09/2026

બસ આમની એક જલક માટે લોકો આતુર હતા 🥹😍🙏
બારડોલી માં કૃષ્ણ જન્મ 😍🙏

04/09/2026

🚩 ડેવિલ્સ ચા રાજાનું ઢોલ-તાસા અને લાઇટિંગ શો સાથે ભવ્ય આગમન! 🙏✨

04/09/2026

🚩 ‘સબસે બડા રાજા’ ગણેશજીનું બેન્ડ-ઢોલ અને ફાયર શો સાથે ભવ્ય આગમન! 🙏✨

04/09/2026

બારડોલીમાં સ્વચ્છતા ડ્રાઇવ: ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મામલે ₹97,500નો દંડ

04/09/2026

જન્માષ્ટમી નિમિત્તે બારડોલીમાં ભક્તિમય માહોલ
ભક્તોએ ભજન-સંકીર્તન સાથે શ્રી રાધા-કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી. ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરપૂર વાતાવરણ વચ્ચે જન્માષ્ટમીની પવિત્ર શરૂઆત થઈ.
“રાધે રાધેના નામ સાથે, બારડોલીમાં જન્માષ્ટમીનો ભક્તિમય પ્રારંભ.

03/09/2026

Kya hai aisa bardoli me 😍🥹

03/09/2026

Vese man banalo to Bardoli dur nahi 😍♥️

Address

Bardoli

Website

Alerts

Be the first to know and let us send you an email when Bardoli Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share