Welcome Gujarat news

Welcome Gujarat news RNI NO:GUJGUJ/2015/70201
સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર બહાર પાડતું અખબાર
🙏વેલકમ ગુજરાત ન્યુઝ🙏

1.1 મિલિયન વ્યૂઝ થવા બદલ તમામ દર્શક મિત્રોને  વેલકમ ગુજરાત ન્યૂઝ ના પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે.💐💐🎉🙏   ...
17/07/2025

1.1 મિલિયન વ્યૂઝ થવા બદલ તમામ દર્શક મિત્રોને વેલકમ ગુજરાત ન્યૂઝ ના પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે.💐💐🎉🙏

આજરોજ જંબુસર તાલુકાના કહાનવા ગામે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કહાનવા ના બે વ્યક્તિના દુઃખદ મોત નીપજ્યા હતા.ત્યારે તેમના પરિ...
17/07/2025

આજરોજ જંબુસર તાલુકાના કહાનવા ગામે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કહાનવા ના બે વ્યક્તિના દુઃખદ મોત નીપજ્યા હતા.ત્યારે તેમના પરિવારજનોની મુલાકાત લેતા વેડચ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાકેશભાઈ,રમેશભાઈ,દેવુભા પોલીસ જવાનો સહિત કોંગ્રેસ ના અગ્રણીઓ,હોદ્દેદારો,ગંભીર બ્રિજ ઉપર સર્જાયેલ દુર્ઘટનામાં જંબુસર તાલુકાના કહાણવા ગામના બે ઈસમો દુર્ઘટનાનો શિકાર થઈ મોતને ભેટ્યા હતા. ત્યારે આ બંને પરિવારજનોને દિલસોજી વ્યક્ત કરવા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા,માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા,નરેન્દ્ર ભાઈ પટેલ,જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિત,વિપક્ષ નેતા સાકીરભાઇ મલેક,શહેર પ્રમુખ ઈરફાનભાઇ પટેલ,આજુબાજુના આગેવાનો સહિત ઉપસ્થિત રહી પરિવારજનોને સાત્વના પાઠવી હતી. અને સાથે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. 🙏💐💐💐🙏

13/07/2025

ગંભીરા બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોની મુલાકાત લેતા જંબુસરના ધારાસભ્ય ડી.કે સ્વામીજી.

13/07/2025

આજરોજ પોર બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી

પાદરા ગંભીરા બ્રિજ ધરાશયી થતા કહાનવા ગામ ના વડતલાવ વિસ્તારમા જાદવ ફળીયામાં રહેતા વખતસિંહ મનુભાઈ તથા ધરમપુરા વિસ્તારમાં ર...
13/07/2025

પાદરા ગંભીરા બ્રિજ ધરાશયી થતા કહાનવા ગામ ના વડતલાવ વિસ્તારમા જાદવ ફળીયામાં રહેતા વખતસિંહ મનુભાઈ તથા ધરમપુરા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ નું મૃત્યુ થયું હતું જ્યારે કહાનવા ગામની ધરાબેન ભગુભાઈ પટેલનુ ડભાસા ખાતે એક્સિડન્ટ માં મોત થયું હતું. આ તમામ પરિવાર પર આવી પડેલ અણધારી આફતને પગલે આજે જંબુસર આમોદ તાલુકાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી તથા મહામંત્રી પીન્ટુભાઈ તથા જંબુસર તાલુકા ભાજપના
પ્રમુખ કુલદીપ સિંહ યાદવ તથા તાલુકા પંચાયત પ્રમુખ ભોલાભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્ર સિંહ તથા નગરપાલિકા પ્રમુખ તથા કહાનવા સરપંચ શ્રી કનુભાઈ પઢિયાર ,માજી સરપંચ સુભાષભાઈ તથા કહાનવા પંચાયતના સભ્યો અને અને આજુબાજુ ગામના તેમ જ ગામના વડીલો આ ભોગ બનનાર કુટુંબોના ઘરે પહોંચી તેમના પરિવાર જનોને સાંત્વના આપી હતી ,સાથે ભગવાન ના ભજન દ્વારા મરનાર વ્યક્તિની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે તમામ પરિવારને ગમે ત્યારે જરૂર પડે તો મદદરૂપ થવા ની પણ ખાતરી આપી હતી.

09/07/2025

સોંરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ને જોડતો મહીસાગર નદી ઉપર આવેલ મુજપુર - ગંભીરા બ્રિજ ધરાશાઈ.

09/07/2025
09/07/2025

પાદરા મુજપુર ગંભીરા બ્રિજ પર મોટી ઘટના..

09/07/2025

સોંરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ને જોડતો મહીસાગર નદી ઉપર આવેલ મુજપુર - ગંભીરા બ્રિજ ધરાશાઈ.
આજે તેના લીધે ખબર નહી કેટલા નિર્દોષો
પોતાના જીવનથી હાથ ધોઈ બેઠા.

08/07/2025

ફરી એકવાર મા ભારતીને ગૌરવ અપાવતા આપણા નરેન્દ્રભાઈ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'Grand Collar of the National Order of the Southern Cross' થી સન્માનિત કરવામાં આવ્યા.

Address

Bharuch

Telephone

+919662943662

Website

https://www.youtube.com/@user-if1pk9yp6d, https://www.fa

Alerts

Be the first to know and let us send you an email when Welcome Gujarat news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Welcome Gujarat news:

Share