Bharuch Media

Bharuch Media 𝙏𝙝𝙚 𝙊𝙡𝙙𝙚𝙨𝙩 𝘾𝙞𝙩𝙮 𝙊𝙛 𝙂𝙪𝙟𝙖𝙧𝙖𝙩📜
𝙉𝙀𝙒𝙎 | 𝙆𝙉𝙊𝙒𝙇𝙀𝘿𝙂𝙀 | 𝙁𝘼𝘾𝙏

🏡✨ Flat for Sale near Shravan Chokdi, Bharuch ✨🏡📐 Approx. 950 sq. ft. Carpet Area👉 2 BHK Flat (with Dining Area, Store R...
15/09/2025

🏡✨ Flat for Sale near Shravan Chokdi, Bharuch ✨🏡

📐 Approx. 950 sq. ft. Carpet Area

👉 2 BHK Flat (with Dining Area, Store Room, and Foyer)
👉 Semi-Furnished 🛋️
👉 4 Side Open – Just like an Independent Bungalow 🏠
👉 3 Balconies 🌿 (2 of them Garden Facing)

📍 Location: Akanksha Nagri, Dahej Bypass Road, Behind Croma Showroom, near Shravan Chokdi, Bharuch

📞 Contact for more details:
99781 07998

✨ A Convenient & Beautiful Flat – Call Today! ✨

આમોદ પંથકમાં મગરોની એન્ટ્રી, ત્રણ દિવસમાં બે રેસ્ક્યુઆમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ઓસરતા ગામડા તથા શહેર વિસ્તારમાં મગરો...
14/09/2025

આમોદ પંથકમાં મગરોની એન્ટ્રી, ત્રણ દિવસમાં બે રેસ્ક્યુ

આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ઓસરતા ગામડા તથા શહેર વિસ્તારમાં મગરો દેખાવા લાગ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસમાં આમોદ નગર વિસ્તારમાં એક મગર અને એક મગરના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

ગઈ રાત્રે જલારામ નગર વિસ્તારમાં મહેન્દ્રભાઈના ઘરના વાડા પાસેની ગટરમાંથી અંદાજે ચારથી પાંચ ફૂટ લાંબા મગરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમ્યાન સ્થાનિક રહીશો ભયભીત થઈ ગયા હતા.

સ્થાનિક લોકોએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો. તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને રહીશોની મદદથી બે કલાકની જહેમત બાદ મગરને સલામત રીતે પકડી લીધો હતો.

🖇️ Follow Karlo For more 🏙️❤️

Address

Bharuch
Bharuch
392215

Telephone

+917383505611

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharuch Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bharuch Media:

Share