HelloBaradi

HelloBaradi Contact Personally to Adveritse/Paid Advertise and Report any news alert from your areas.
(4)

06/03/2025

હાલારમાં હાર્ટએટેકનો એટેક યથાવત😓
26/02/2025

હાલારમાં હાર્ટએટેકનો એટેક યથાવત😓


*_Phone Wale_* લઈને આવ્યું છે, ફક્ત Instagram ફોલોઅર્સ માટે 🎊 *7 દિવસ, 7 ઑફર*આજની બેસ્ટ ઑફર...*Ear Buds ફક્ત અને ફક્ત રૂ...
30/01/2025

*_Phone Wale_* લઈને આવ્યું છે, ફક્ત Instagram ફોલોઅર્સ માટે

🎊 *7 દિવસ, 7 ઑફર*

આજની બેસ્ટ ઑફર...
*Ear Buds ફક્ત અને ફક્ત રૂ. 129 માં*

😍 આ આખું અઠવાડિયું અમે તમને આપીશું અવનવી ઑફર...

જેમાં તમે ફક્ત અમારા પેજને Follow કરો અને મેળવો વિવિધ બેસ્ટ ઓફરોનો લાભ

https://www.instagram.com/phonewale_khambhalia_official?igsh=cjd1cnZ6bGkyaXJx

એમ.ડી. હાઉસ, શોપ નં. 7,
શારદા સિનેમા રોડ, જામ ખંભાળિયા

16/01/2025

કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વતની જુવાનપુર કુમાર શાળાના આચાર્ય,લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર ડૉ.રણમલ પરમારને પૂજ્ય મોરારિબાપુના હસ્તે સ્મૃતિ ચિહ્ન, કાળી કામળી, ખેસ, સન્માન પત્ર અને રૂપિયા પચીસ હજારનો ચેક અર્પણ કરી અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ચિત્રકુટ એવોર્ડ 2024 અર્પણ કરવામાં આવ્યો..

                                      less
08/01/2025

less

26/12/2024

નિયમિત હાજરીનું મહત્વ !!

ભાટીયા માં કાલે પાવરકાપ છે...☝️☝️                🔥
15/10/2024

ભાટીયા માં કાલે પાવરકાપ છે...☝️☝️


🔥

10/10/2024


શ્રી બારાડી સતવારા વેપારી એસોસિયેશન દ્વારા રકતદાન કેમ્પમા 229 બોટલ રક્ત એકત્ર થયું
06/10/2024

શ્રી બારાડી સતવારા વેપારી એસોસિયેશન દ્વારા રકતદાન કેમ્પમા 229 બોટલ રક્ત એકત્ર થયું


🎧💥 મહિલાના વાયરલેસ ઇયરફોન્સ અચાનક ફાટ્યા, જેના કારણે તેણે કાયમી બહેરાશનો સામનો કરવો પડ્યો.🏭🔍 આ ઘટનાએ ટેક ઉદ્યોગમાં હલચલ ...
25/09/2024

🎧💥 મહિલાના વાયરલેસ ઇયરફોન્સ અચાનક ફાટ્યા, જેના કારણે તેણે કાયમી બહેરાશનો સામનો કરવો પડ્યો.

🏭🔍 આ ઘટનાએ ટેક ઉદ્યોગમાં હલચલ મચાવી અને ગ્રાહક સુરક્ષાના મુદ્દાઓ ઉઠાવ્યા છે.

🇹🇷👩 તુર્કિયેમાં બનેલી આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી.

🏢😕 ઉત્પાદક કંપનીએ માત્ર નવા ઇયરબડ્સ આપવાની ઓફર કરી, જે આ ગંભીર પરિસ્થિતિમાં અપૂરતી લાગે છે.









less

Address

Bhatiya

Telephone

+919904719982

Website

Alerts

Be the first to know and let us send you an email when HelloBaradi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share