Maheshjambucha

Maheshjambucha આવીયા સવો તો Follow પણ કરતા જાવ 👍😜😜

31/08/2025
29/08/2025

કોઈને નથી પડી કે તમે દિવસમાં

કેટલી થોકર ખાવ છો..

બધાને બસ એક જ વાતથી મતલબ છે કે તમે રુપિયા કેટલા કમાવ છો??

હા

જો જો અડી ગઈ ને??

હા જાણું છું !! કારણ બધાની જીંદગીમાં આવું જ છે... તમે કેટલા ઘસાવ છો કેટલા બળો છો એ કોઈ જ નથી જોતું.. જોવે છે તો ફક્ત તમારી ચમક, તમારું સ્ટેટસ...

ઘરે કોઈ મહેમાન પણ બેસવા આવે તો કહશે... દિકરો કે દીકરી શું કરે? કેટલું કમાય??

કદાચ એમ પુછવું જોઈએ કે દિકરો કે દીકરી જ્યાં જાય છે એ જગ્યા સાવચેતી વાળી તો છે ને? દિકરો કે દીકરી ખુશ તો છે ને?

પણ ના... જે ચાર લોકોની બધા વાત કરતા હોય એ પોતે પણ એ ચાર લોકોમાં ના જ એક હોય છે... હમમમમ...

અંતે તો બધા એના એ જ...

ચાલ્યા કરે.. મન પર નહીં લેવાનું.. એવું બધું જો વિચારવા બેસીયે તો જીવી શકીયે?

નહીં ને ? તો પછી ...

ને તમારે વિચારવું જ હોય તો પોતાની જાત માટે વિચારો જે ક્યારેય તમને દગો નહિ आपे..

18/08/2025

મસ્તી ટાઈમ 🤣🥰

હેપ્પી રક્ષાબંધન
09/08/2025

હેપ્પી રક્ષાબંધન

થેન્ક્યુ  મિત્રો તમારો સાથ અને સહકાર થી 4M Views Complet  તમારો પ્રેમ આમજ આપતા રહેજો  અને Follow કરતા રેજો
01/08/2025

થેન્ક્યુ મિત્રો તમારો સાથ અને સહકાર થી 4M Views Complet
તમારો પ્રેમ આમજ આપતા રહેજો અને Follow કરતા રેજો

કદમગીરી ( કમળાઈ માતાનું મંદિર  )
23/07/2025

કદમગીરી ( કમળાઈ માતાનું મંદિર )

18/07/2025

મરસુ અને રોટલો ખાધો
#ખજૂર

15/07/2025

લવ મેરેજથી દીકરીનો મગજ બગડી ગયો
#ખજૂર

12/07/2025

લવ મેરેજ થી દીકરીનું મગજ બગડી ગયું
દીકરી સાથે થતું હતું ગલતકામ

સાચું કે ખોટું તમે જ કો ???
11/07/2025

સાચું કે ખોટું તમે જ કો ???

MAHESH JAMBUCHA Yesterday, 4:41 pmશ્રી લાકડિયા પ્રાથમિક શાળા :HAPPY BIRTHDAY A * શ્રી લાકડિયા પ્રાથમિક શાળા વિદ્યાધામના ...
02/07/2025

MAHESH JAMBUCHA

Yesterday, 4:41 pm

શ્રી લાકડિયા પ્રાથમિક શાળા :

HAPPY BIRTHDAY A * શ્રી લાકડિયા પ્રાથમિક શાળા વિદ્યાધામના 120 વર્ષ પૂર્ણ

થતા ગૌરવની લાગણી અનુભવું છું. આ વિદ્યામંદિરમાંથી ગ્રામજનોએ તેની પા.... પા.... પગલીઓ માંડીને આદર્શ વ્યક્તિ બની સમાજમાં અને દેશમાં શાળાનું નામ રોશન કરેલ છે .આ વિદ્યામંદિરમાંથી જ્ઞાન, સંસ્કાર, શિસ્ત રૂપી જીવન ઘડતરના પાઠો શીખીને આદર્શ નાગરિક બની. આપણી આ માતૃ સંસ્થાનું ઋણ ચૂકવીએ.તો આજે આપણી આ માતૃ સંસ્થાના 120 વર્ષ પૂર્ણ થતા

HAPPY BIRTHDAY

કોટી કોટી વંદન

25/01/2025

આજ દોસ્ત કા બાઈક ચુરાના હૈ

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Maheshjambucha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share