Mission Progress

Mission Progress This page is for educational video, info & tour vlog.

03/07/2026
https://youtu.be/zOYnfvKCxkU?si=KbeGkdRWyeYiBBtz(નવા અભ્યાસક્રમ મુજબ)*ધોરણ 6, સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1, પૃથ્વી પર સ્થાન...
18/06/2026

https://youtu.be/zOYnfvKCxkU?si=KbeGkdRWyeYiBBtz

(નવા અભ્યાસક્રમ મુજબ)
*ધોરણ 6, સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1, પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ*

નવા અભ્યાસક્રમ ના તમામ ડિજિટલ એનિમેશન વિડીયો આ ચેનલમાં આવનાર છે. આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી આ વિડીયો આપને સમયસર મળી રહેશે. આપના તમામ ગ્રુપમાં આ પોસ્ટ શેર કરો. વિડીયો પસંદ આવે તો જ એક 👍 લાઈક આપજો. વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટ્સમાં જણાવજો.

https://youtu.be/qWdUlCSidfI?si=hj8bN2WWkjXC71Cy
06/06/2026

https://youtu.be/qWdUlCSidfI?si=hj8bN2WWkjXC71Cy

ભાલની ભોમકા એવી, ખુમારી જાણવા જેવીભીની માટીની સોડમ જાણે મહેકે સાંજ...

08/05/2026

🔷 *CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) 2026-27 અંતર્ગત રેસિડેન્શિયલ/સ્કોલરશીપ યોજના માટે રજિસ્ટ્રેશન અંગેની માર્ગદર્શિકા* 🔷

📌 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) 2026-27 અંતર્ગત તા. 04-04-2026 ના રોજ લેવાયેલી પરીક્ષાના આધારે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળા અને સ્કોલરશીપની પસંદગી માટે રજિસ્ટ્રેશન/એપ્રુવલ શરૂ કરવામાં આવેલ છે

👉🏻 *આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. 08-05-2026 થી શરૂ થઈ ગઈ છે અને તા. 15-05-2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.*

📝 *રજિસ્ટ્રેશન અંગેની અગત્યની સૂચનાઓ:*
સરકારી શાળાઓ: સરકારી શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે

ખાનગી શાળાઓ: ખાનગી (Private) શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની જવાબદારી વિદ્યાર્થી અથવા વાલીની રહેશે

🎯 આપના જિલ્લાની પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સમાવિષ્ટ તમામ વિદ્યાર્થીઓનું સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન/એપ્રુવલ/ચોઈસ ફીલિંગ સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે.

📥 રજિસ્ટ્રેશન લિંક: 🔗 *https://cgms.gujaratvsk.org/*

📊 વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવા માટેની માર્ગદર્શિકા (PPT) આ સાથે મોકલી આપેલ છે
જેનો વિગતવાર અભ્યાસ કરી સંબંધિત તમામ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.

ખાસ સુચના:રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ બાળકોની ચોઈસ ફીલિંગ કામગીરી તા.૧૧-૦૫-૨૦૨૬ થી શરુ થશે.

🌐 યોજનાની વધુ માહિતી તથા લેટેસ્ટ અપડેટ્સ માટે નિયમિતપણે gssyguj.in પર મુલાકાત લેતા રહો.

Address

Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Mission Progress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category