
13/09/2025
https://youtu.be/It7xcELjQGo?si=7py98V4fuGTJ4xsv
ભુજ–નખત્રાણા માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. ખાડાઓને કારણે વાહનચાલકો રોંગ સાઈડમાં ચાલવા મજબૂર છે, જેના કારણે અકસ્માતોની ભીતિ વધી રહી છે. અત્યાર સુધી અનેક જાનહાનિ થઈ ચૂકી છે, છતાં તંત્ર નિંદ્રામગ્ન છે.
જ્યારે સરકાર આ માર્ગને ફોર-લેન હાઈવે બનાવવા ₹937 કરોડનો પ્રોજેક્ટ જાહેર કરે છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક મરામત ન કરવામાં આવે..
👉 આ અંગે ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઈકબાલભાઈ જત ઉગ્ર રજૂઆત કરી સાથે સાથે
તેમણે જણાવ્યું કે –
“જો તંત્ર તાત્કાલિક માર્ગ મરામત શરૂ નહીં કરે તો ઉગ્ર જનતા જનઆંક્રોશ આંદોલન કરવામાં આવશે..
- વિશાલ પંડ્યા ( ભુજ )
- આઝાદ ચેનલ કચ્છ ન્યૂઝ
✒️ Azad Channal Kutch 🎥🔥Breaking news🔥ભુજ થી નખત્રાણા માર્ગ ખાડાઓના કબજામાં – તાત્કાલિક મરામતની ભીમ આર્મી પ્રદેશ ઉપાધ્યક્ષ ઇકબાલ જ....