11/05/2026
💻 Work From Home : સમયની જરૂર કે નવી કાર્યશૈલી?
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી દ્વારા ઇંધણ બચત, ટ્રાફિક ઘટાડો અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જ્યાં શક્ય હોય ત્યાં “Work From Home”, Online Meetings અને Video Conferencing અપનાવવાની અપીલ કરવામાં આવી છે.
પરંતુ મહત્વપૂર્ણ વાત 👇
❌ દેશમાં કોઈ નવું Lockdown જાહેર થયું નથી.
આ અપીલનો મુખ્ય ઉદ્દેશ: ⛽ પેટ્રોલ-ડીઝલ બચત
🚦 ટ્રાફિક ઘટાડો
💰 ખર્ચ નિયંત્રણ
🌍 વૈશ્વિક પરિસ્થિતિમાં જવાબદાર જીવનશૈલી
સાથે સાથે સૂચનો: ✅ Work From Home ને પ્રાથમિકતા
✅ Online meetings વધારવી
✅ Public transport અને Carpooling અપનાવવું
✅ અનાવશ્યક વિદેશ પ્રવાસ ટાળવો
આવતા સમયમાં કેટલીક કંપનીઓ ફરી Hybrid Work Model અથવા Work From Home તરફ આગળ વધી શકે છે, ખાસ કરીને IT અને Corporate ક્ષેત્રમાં.
“નાનો બદલાવ પણ દેશહિતમાં મોટું યોગદાન બની શકે.” 🇮🇳