સારા_સુવિચાર_

સારા_સુવિચાર_ મિત્રો સારા સુવિચાર જોવા માટે આ પેજ ને ફોલો કરો..

24/03/2025

નફરત કમાવવી પણ સહેલી નથી.
લોકોની આંખોમાં ખટકવા માટે પણ
આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ..!

13/03/2025

નીતિ સાચી રાખનાર અને બીજાનું સારું ઇચ્છનાર વ્યક્તિ પાસે ભલે એક પણ પૈસો નાં હોય છતાંય ઈશ્વર તેનું કોઈ કામ ક્યારેય અટકવા દેતા નથી !!

01/03/2025

વખાણ હોય કે વહાણ ભાર વધી જાય એટલે ડુબાડે જ!!

25/02/2025

માણસ જો પોતાના મનથી
શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય તો
દુનિયાનું કોઈપણ સુખ
તેને શાંતિ આપી શકતું નથી..!!!

21/02/2025

19/02/2025

Software જેવી થઈ ગઈ છે, જિંદગી માંડ સમજાય છે ત્યાં Version બદલી જાય છે.

17/02/2025

ઓળખાણથી મળેલા કામ કરતાં કામથી મળેલી ઓળખાણ વધારે ટકે છે..!!

14/02/2025

સત્યને કોઈના સાથની જરૂર નથી હોતી..
તેની આંગળી ભગવાને પકડી હોય છે અને પ્રમાણિકતાને પુરાવાની જરૂર નથી હોતી, સમય બધું પુરવાર કરી આપે છે..!!

14/02/2025
14/02/2025

દિવાલ એક બાજુથી ચણી શકાય,
પણ
પુલ તો બંને બાજુથી જ બાંધવો પડે છે,
બસ સંબંધોમાં પણ કંઇક એવું જ છે..!!

13/02/2025

12/02/2025

દરેક વસ્તુ તેના પોતાના સમયે ઢળે છે, પણ સંબંધ, પ્રેમ અને મિત્રતા એવી વસ્તુઓ છે જે ક્યારેય ઢળતી નથી..!!

Address

Bilimora

Website

Alerts

Be the first to know and let us send you an email when સારા_સુવિચાર_ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share