Chotila Newz

Chotila Newz Chotila Newz

15/12/2025

11/12/2025

કેમ છો ચોટીલા

આપના માટે એક સરસ મજા નાં સમાચાર...
કે ચોટીલા અંદર થઈ રહ્યો છે બોડી ચેકઅપ કેમ્પ..

એ પણ જાપાનીઝ ટેકનોલોજી નાં મશીનરી દ્વારા...જેમાં તમને 35 થી વધારે જે તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યા છે તેવા અવનવા પ્રકાર નાં રિપોર્ટ કરી આપવામાં આવશે જેમ કે: Mineral.liver.joints.Heart function.Immutity.kidney.Prostate.Cholseterlo.Calcim.Hormones.Skin.Hair.much.more

અને તે રિપોર્ટ ની pdf file પણ વોટ્સએપ કરી આપવામાં આવશે...જે આપના ફોન માં જોઈ શકો છો

અને આ રિપોર્ટ ની માર્કેટ પ્રાઈઝ છે 999 rs એ તમને રાહતદરે એટલે કે ફક્ત 199 rs માં કરી આપવામાં આવશે

તારીખ ખાસ નોંધી લેજો 14/12/2025 રવિવાર
સમય છે સવારે 11 વાગ્યા થી સાંજ ના 06 વાગ્યા સુધી
એડ્રેસ છે: ગામ: એડ્રેસ છે: ગામ: બેંક ઓફ બરોડાની સામે મોચી સમાજ ની વાડી , ચોટીલા

તો રાહ શેની જુઓ છો.... એટલાં રીઝનેબલ પ્રાઈઝ માં ઘણા બધા પ્રકાર નાં રિપોર્ટ ઘર નાં આંગણે થતાં હોય તો જરૂર કરાવી લેવા જોઈએ...

રિપોર્ટ કરવવા માટે કેસ નોંધાવો ફરજિયાત છે જે આપ ડિસ્પ્લે પર આપેલ નંબર પર કોલ કરી નોંધાવી શકો છો કિંજલ :- 99743 79360

09/12/2025

લકી ડ્રોના નામે લોકો પાસેથી ઠગાઈ

26/11/2025

Address

Chotila
363520

Alerts

Be the first to know and let us send you an email when Chotila Newz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chotila Newz:

Share